સીતા વનમા શામાટે ગઈ?

13 06 2008

આ બનેલી ઘટના છે.તલભાર અતિશયોક્તિનો નથી. ૨૦૦૩ની સાલ હતી . મિત્ર મંડળી

જામેલી હતી. વાતમાંથી વાત નિકળતા એક ભાઈને તુ્ક્કો સુઝ્યો. કહે કે મારા વિચારમા ‘સીતા

રામની ધર્મપત્ની  વનમા ગઈ કારણ તેને “ત્રણ”  સાસુઓ  હતી. સીતાને થયું કે ત્રણ  ત્રણ  સાસુઓ

સાથે    રહેવું તેના કરતાં તો ‘વનવાસ અને વલ્કલ’ સારા.મારા તો કાન સરવા થઈ ગયા.

જગજાહેર હતું  કે તેમના પત્નીએ સાસુમાને અડધી રાતે ઘરમાંથી કાઢી મૂક્યા હતા ને

“બિચારા” ભાઈ કાંઈ કરી શક્યા ન હતા.

આ મંડળી સાહિત્ય રસિક હતી. મેં એ પડકાર ઉપાડી લીધો અને જાહેર કર્યું કે

આવતા મહિનાની બેઠકમા હું આ વાતનો જવાબ આપીશ.

તો હવે મારી વાત સાંભળો. હું જ્યારે આવેશમા આવી જાંઉ છું ત્યારે હિંદી સરી પડેછે.

कैकेयी के बहकावे में आकर जब राजा दशरथ बोले,

“रामको वनवास चौदह सालके   लिए और भरतको गादी अयोध्याकी”.

पछतावेकी पवित्र गंगामें नहाकर कैकेयी पावन हुई.

मगर तीर कमानसे निकल चूका था. होनी अनहोनी नही होने वाली थी.

अब मेरीभी बात सुनिये.

सास क्या ‘मा’ नही होती है?

जिसने जनम दिया उसने घरसे बिदा किया. (माता, पितने घरसे बिदा किया)

जान ना पहचान प्यारसे गले लगा लिया.

सास को बहुकी क्या पहचान थी. बेटे ने कहा और वो मान गई.

ये कभी मत भुलना “सास” अपने प्यारसेभी प्यारे पति की ‘मा’ है.

( तुम्हारी माने तुम्हे पेटमें पाला, सासने तुम्हारे पतिको वही किया था!).

सती सिता के लिए बदनामी वाली बात कर रहे थे वो भाई के मुंह पे ‘गोदरेज’का

ताला लग गया.

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

14 06 2008
pragnaju

આવા તુક્કા,જે શ્રધ્ધાવાનને દુ;ખ પહોંચાડે તે વિષે ન લખવું જોઈએ.સુજ્ઞને વધુ શું?

14 06 2008
neetakotecha

દીકરી ની મા જ્યારે દીકરી ને વીદાય આપે છે ત્યારે તે રડી શકે છે જ્યારે દીકરા ની મા પણ દીકરો ગુમાવતી જ હોય છે..અને એ પણ હસતા માઢે…
જે દીકરૉ આવીને પહેલા મમ્મી નાં ગળે વળગતો હતો એ હવે સીધો પત્ની પાસે જાય છે..સમય મલે ત્યારે મમ્મી પાસે આવે છે….
દીકરા ની મા દીકરિ ની મા કરતા વધારે ગુમાવે છે…
અને જ્યરેી આવવાવાળિ વહુ ની ઇછ્છા થાય ત્યારે દીકરો એને લઈને અલગ રહેવા પણ જતો રહે છે…
સાસુ થાવુ સહેલુ નથી..એમાં એ દીકરા ની મા થાવુ સહેલુ નથી..
એ તો હુ માનુ છુ….દિલથી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: