આવે છે આજે યાદ****

18 03 2010
remember

remember

****************************************************************************************

આવે છે આજે યાદ

અનજાણ હતા બંને પામ્યા જીવનભરનો સાથ

બાહોંમા સમાવી આલિંગી આવે છે આજે યાદ

ફોનની ઘંટડી વાગતા દોડતીતી ભાન ભૂલી

પ્રેમાળ અવાજનો અંદાઝ આવે છે આજે યાદ

કેમ ક્યારે  બનેને અનહદ થઈ ગયો હતો

પહેલા પ્રણયની સોડમ આવે છે આજે યાદ

આપણે મળ્યા હતા પાગલ થયાતા બેસુમાર

એકમેકના પ્યારમા ભિંજાયા આવે છે આજે યાદ

આ જીવન પૂરતો  ભલે સાથી સાથ છૂટ્યો

વિતેલ વર્ષોનો અહેસાસ આવે છે આજે યાદ

તમારી યાદમા——————–

 

 

Advertisements

ક્રિયાઓ

Information

10 responses

18 03 2010
વિશ્વદીપ બારડ

આ જીવન પૂરતો ભલે સાથી સાથ છૂટ્યો

વિતેલ વર્ષોનો અહેસાસ આવે છે આજે યાદ
very touchy..enjoy !
we are living with our past..!!

18 03 2010
neetakotecha

sachche j jane hraday j boltu hoy..

18 03 2010
Chiman Patel "CHAMAN"

જીવન સાથીની યાદ ઘણી આવે

એની ઘેરહાજરીમાં પણ એની હાજરીમાં

આ દશાની ક્લ્પના જો બધાને આવેતો?

ગમેતેમ હ્રુદય સ્પર્શી છે આ કવિતા.

18 03 2010
pragnaju

મરીઝ યાદ આવ્યો
રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.

પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.

એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,
હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ.

મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.

મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.

માગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ,
બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.

આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.

એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.

કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડોક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.

ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

19 03 2010
Datta Shah

Very touching!! Veetel varshona ahsaz nu sambharnu khooba j jeevant ane hraday sparhi lagyu.

19 03 2010
dr sudhir shah

nice one

19 03 2010
hitesh pasad

nice & good for new ganretion

19 03 2010
hitesh pasad

ha pastavo vipul jarnu swarg thi utriu che.
papi tema dubki daee ne punyasadi baniu 6

28 06 2011
ભરત ચૌહાણ

Suparb Rachna

21 09 2015
શૈલા મુન્શા

સાથીનો સાથ છુટે એની વેદના ભોગવનારા જ જાણે, પણ મીઠી યાદના સહારે જીવન જીવવાની કળા નુ નામ જ સાચુ જીવન છે જે તમે જીવી રહ્યા છો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: