ગમન – આગમન

6 04 2010

ગમન  – આગમન

જીવન વનમા ગમન અને આગમન

ગમન પડાવે ચીસ અંતઃકરણમા

આગમન ફેલાવે આનંદ વાતાવરણમા

ગમન અને ગમને સીધો રિશ્તો

આગમનને દ્વારે વધાઈનો શિરસ્તો

ગમનનું ગમ દિલડું વલોવે

આગમન હૈયાને હોંશે હિલોળે

ગમન – આગમન જીવનના અભિન્ન અંગ

માનો ન માનો તે બન્નેનો અનેરો સંગ

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

6 04 2010
Vijay Shah

ગમન – આગમન જીવનના અભિન્ન અંગ

માનો ન માનો તે બન્નેનો અનેરો સંગ

ekadam saachi vaat

6 04 2010
neetakotecha

khub saras vat kahi..

6 04 2010
pragnaju

ગમન આગમન’ તો પ્રેમના પગરવના ‘આરોહ અવરોહ’ હોય છે. જુદા જુદા કલોઝ અપ જ પ્રેમની સંપૂણૅ છબી રચે છે. પ્રેમ એક એવો સ્પશૅવાદ છે જે સ્મૃતિ બની જાય છે

આગમનમાં છે ગમન ને આગ તનમન બાળશે
કાયમી ક્યાં કોઈના વહેપાર કારોબાર છે

7 04 2010
Govind Maru

ખુબ જ સાચી વાત..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: