સાગરના તરંગ

15 05 2010

crazy sea

******************************************************************************************************************************

મહોબ્બત શું દિલની ધડકનનું નામ છે

ધડકે ન ધડકે એ તો સદા મનઘડન છે.

કોણ મારું છે ? કોણ તમારું છે?

છોડો, સઘળું અંહી નું અંહી છે

જેના ઉદરે અઢળક અણમોલ ખજાનો છે

જીવ્યા સુધી ભોગવ્યું , વાપર્યું આપણું છે

અરે, મર્યા પછી ક્યાં કોઈનું ઠેકાણું છે

જેમાં જીવતો ડૂબે છે મરેલો તરે છે

કાલ કરતાં આજ ગમગીન છે

સવાર કરતાં સાંજ રંગીન છે

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

15 05 2010
pragnaju

સરસ
કાલ કરતાં આજ ગમગીન છે
સવાર કરતાં સાંજ રંગીન છે
—–
વાદ્ય કોઈ નમણું વગાડી ગયું છે,
સાંજ જાણે આખી જ રંગીન લાગે
ગાલ પરથી જો કોણ સરકી રહ્યું છે,
ખંજને અટકી એ જ નમકીન લાગે

15 05 2010
Harnish Jani

સવાર કરતાં સાંજ રંગીન છે

સાંજે શું પીવાના છે તેના પર આધાર રહે છે. અને કોની સાથે હશો તે તો વધારે અગત્યનું છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: