મહિમા

16 05 2010
દીકરી વળાવ્યાનો મહિમા જૂનો શિરસ્તો છે
દીકરો પરણાવી રુમઝુમ કરતી વહુથી રિશ્તો છે
દીકરીનું કન્યાદાન આપવાનો સુંદર લ્હાવો છે
દીકરો પરણાવી વહુના કુમકુમ પગલાં ધારો છે
દીકરી માબાપની આંખનો ટમટમતો  સિતારો છે
દીકરો દેવનો દીધેલ કુળનો ઝળહળતો  દિપક છે
દીકરીને પાનેતર પહેરાવી માબાપ વળાવે છે
દીકરાની વહુને ચુંદડી ઓઢાડી સાસુમા આવકારે છે
દીકરી હોય યા દીકરો માતાને દર્દ સમાન છે
દીકરા અને દીકરી વચ્ચે અંતર અસમાન છે
૨૧મી સદીનું ગર્વથી મસ્તક ઉન્નત છે
દીકરો  યા દીકરી માતા પિતા પ્રસન્ન છે
Advertisements

ક્રિયાઓ

Information

2 responses

16 05 2010
વિજય શાહ

saras vichar
ma ane saasuma Chelle to ek lagani bharyu manavij ne

20 05 2010
neeta kotecha

wahhhhhhhhh khub saras vat kahi…dikri o ni mata jo potani dikri ne eva sanskar aape ke tari sasu jo tara thi heran hashe to samjje hu heran chu..duniya ni koi mata heran nahi thay..ane koi sasu ne vahu lavvano dar nahi rahe…mare pan be dikrio che …bas prabhu emne sadbudhdhi aape ke mari sikhaman yad rakhe..ane ek mata mari dikrio ne lidhe heran n thay e j prabhu ne prarthana…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: