આઇસક્રિમના ભજીયા

24 05 2010

            

                        આઇસક્રિમના  ભજીયા
      સામગ્રી”
    ૧.  વેનિલા આઇસક્રિમ ,કેસરનો આઇસક્રિમ.
    ૨.  ચણાનો લોટ
    ૩.  લાલ મરચું,  હળદર,મીઠુ, ધાણાજીરૂ.
    ૪.  તળવા માટે તેલ. સ્વાદ પ્રમાણે હીંગ.
   
 રીત.
    ૧.   આઇસક્રિમને ફ્રીઝરમાંથી કાઢી ચમચા વડે નાના ગોળ બોલ
         બનાવી એક કચોળામા પાછા ફ્રીઝરમાં મૂકવા.
    ૨.   ચણાનો લોટનું ભજીયાનું ખીરુ પલાળવું.
    ૩.   તેમાં બધો મસાલો સ્વાદ પ્રમાણે નાખી લગભગ
         કલાક રાખવું.
    ૪. પેણીમાં તેલ મૂકી ,તેલ ગરમ થાય એટલે બે ટેબલ સ્પુન
         કડકડતું તેલ નાખી ભેળવવું.
  ૫.   ફ્રીઝરમાંથી આઇસક્રિમના બોલ કાઢી જેટલા પેણીમા સમાય
       તેટલા ખીરામાં બોળી તરત તળવા. વધારાના પાછા અંદર મૂકી
          દેવા.
   ૬.    ગરમ ગરમ ખાવા. બહારથી ગરમ અંદરથી ઠંડા. ખૂબ સ્વાદિષ્ટ લાગશે.
          ચટણીની પણ યાદ નહી આવે.
  ૭.       બનાવો ત્યારે મને જરૂરથી બોલાવશો!

Advertisements

ક્રિયાઓ

Information

7 responses

24 05 2010
neeta kotecha

wahhhh kaik navu janva maliyu…
pan have tamne bolaviye pachi banaviye to to tame ahiya aavo pachi j banshe..to to tamara hathe banavela j khashu chalo aa vakhate.. khavdavsho ne … 🙂

24 05 2010
Harnish Jani

ચાઇનિઝ રેસ્ટોરાંમાં “Fried Icecream” મળે છે-ટ્રાય કરવા જેવો છે.

24 05 2010
Rajani Tank

મમ્મીને આ રીત કામ લાગશે…આવતા રવિવારે આઇસક્રિમના ભજીયા…તમને પણ આમંત્રણ છે. 😉

24 05 2010
pravinash1

pragnaju
says:
May 24, 2010 at 12:08 pm (Edit)માનવામાં ન આવે તેવી વાત

થોડી વાર લાગે અને પીગળી જાય તેવા

આઈસક્રીમના ભજીયા!

બનાવી જોવા પડશે

26 05 2010
વિશ્વદીપ બારડ

આઈસ્ક્રીમના ભજીયા…બારથી ગરમ-અંદરથી નરમ(ઠંડા)…રિસિપી…સરસ છે…તમો બનાવો ત્યારે બોલાવશો તો ..આ..વી..જ…શું..

26 05 2010
pravina Avinash

Next time whn you come I will make it.

26 05 2010
Dinesh Pandya

આઇસક્રિમના ભજીયા અમદાવાદમાં ચાખ્યા-માણ્યા છે. હાલમા અહીં ભારતમાં -ખાસ તો ગુજરાતમાં અને અહીં મુંબઈમાં પણ- બહુ સખત ગરમી છે ત્યારે આ કમાલની વાનગીની રેસીપી શેર કરવા બદલ ધન્યવાદ!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: