દીકરો અને દીકરી

28 09 2010

દીકરો વારસ છે તો દીકરી પારસ છે! 

 દીકરો વંશ છે  તો દીકરી અંશ છે

 

દીકરો આન છે  તો દીકરી શાન છે

દીકરો તન છે  તો  દીકરી મન છે!

 

દીકરો માન છે તો દીકરી સ્વમાન છે

દીકરો સંસ્કાર છે  તો દીકરી સંસ્કૃતિ છે!

 

દીકરો આગ છે તો દીકરી બાગ છે

દીકરો દવા છે તો દીકરી દુવા છે!

 

દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે

દીકરો શબ્દ  છે તો દીકરી અર્થ છે!

 

દીકરો ગીત છે તો દીકરી સંગીત છે

દીકરો પ્રેમ   છેતો દીકરી પૂજા છે!

દીકરો હૈયું છે તો દીકરી ધડકન છે

દીકરો શ્વાસ છે તો દીકરી પ્રાણ વાયુ છે

દીકરો સૂર છે તો દીકરી તાલ છે

દીકરો રાગ છે તો દીકરી રાગિણી છે

દીકરો નેત્ર છે દીકરી તેજ છે

દીકરો માર્ગ છે દીકરી દિશા છે

દીકરો બાગ છે દીકરી ખીલેલું પુષ્પ છે

દીકરો માળી છે દીકરી જતન કરે છે

દીકરો વાદળ છે અને વરસે છેતોદીકરી ધરતી છેઅને તરસે છે

દીકરો એકપરિવારને તારે છે તો દીકરી દસ પરિવારને તારે છે!!

દીકરો કુટુંબનું  નામ ઉજાળે છે  દીકરી  પિયરિયું શોભાવે છે

દીકરો તિમિર હટાવે છે દીકરી જ્યોત પેટાવે છે

દીકરો હોય યા દીકરી માતા પિતા ગૌરવ અનુભવે છે

દીકરો યા દીકરી આપી  સર્જનહાર કૃપા વરસાવે છે 

 

”””””””””””””””””””

 
 
 

 
 
 

Advertisements

ક્રિયાઓ

Information

7 responses

30 09 2010
neetakotecha

badhi vat sachchi..pan aaje pan dikri ne dikra jevi rite nathi sambhadatu..aaje pan dikri ni maa ne sambhdavay che ke te dikro n janiyo..haji duniya bahu pachat che…

30 09 2010
pravina

dikaro ke dikarI mate javabdar matr “ma” nathi. baap pan tetaloj bhagidar che . duniya bole rakhe .tethi ja to bhagavane be kan apya che. upayog karavano.

8 10 2010
દીકરો અને દીકરી (via મન માનસ અને માનવી) « વિજયનુ ચિંતન જગત

[…] દીકરો વારસ છે તો દીકરી પારસ છે!   દીકરો વંશ છે તો દીકરી અંશ છે!    દીકરો આન છે તો દીકરી શાન છે!  દીકરો તન છે તો દીકરી મન છે!   દીકરો માન છે તો દીકરી સ્વમાન છે!  દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે!   દીકરો આગ છે તો દીકરી બાગ છે!  દીકરો દવા છે તો દીકરી દૂવાં છે!   દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે!  દીકરો શબ્દ છે તો દીકરી અર્થ છે!   દીકરો ગીત છે તો દીકરી સંગીત છે!  દીકરો પ્રેમ છે તો દીકરી પૂજા છે!   દીકરો વાદળ છે અને વરસે છે તો દીકરી ધરતી છે અને … Read More […]

8 10 2010
Piyuni no pamrat ( પિયુની નો પમરાટ )

વાહ… ખુબ સુંદર……. બધીજ વાત સરસ……… ખુબજ ગમ્યું……
આપ નો ખુબ ખુબ આભાર …..
http://piyuninopamrat.wordpress.com/

12 10 2010
manvant

vaah bahenaa !

22 02 2011
bhavesh lodariya

so beautiful….. amzing say… dikro and dilkri… one is a heart and other is beat for parents…..

28 04 2011
MAMTA PRAVIN KUMAR JOSHI

mari ladki dikri ne mate mara haiya ni urmio ma raheli lagnio ne sabdo dawara sundar nirupan karyu. vanchi ne khub khub anand thyo. dil bag bag thai gayu. thankyou “pravin joshi

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: