અંતરના ઓજસ

4 02 2011

heart

heart

ફેશનની ગલીઓમાં ભરાઈ પડી

મારે સાદગીના પાઠ ભણવા છે

***

આધુનિકતાની ઝાકઝમાળમાં

મારે જાતને સંયમથી શોભાવવી છે

***

સંસ્કારોએ સાથ છોડી દીધો

મારે બાળપણની શીખ યાદ કરવી છે

***

અધોગતિમા પગ ખુંપી ગયા

મારે પ્રગતિના સોપાન ચડવા છે

***

મોંઘવારીએ ભરડો દીધો

મારે સસ્તાઈના દર્શન કરવા છે

***

દેખાદેખીની દોડધામે ફસાઇ

મારે નિજાંનંદમા મહાલવું છે

***

મુસિબતોની પરંપરા સર્જાઈ

મારે શાંતિની આરાધના કરવી છે

***

સામાન્ય પ્રજા કચરાઈ ગઈ

મારે આંસુ તેમના લુછવા છે

***

આતંકવાદના ઓળા ફગાવી

મારે અંતરના ઓજસ ઉલેચવા છે

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

4 02 2011
praheladprajapati

srs ,sundar ,

4 02 2011
4 02 2011
pragnaju

સુંદર

4 02 2011
indushah

saras

4 02 2011
Bina

આધુનિકતાની ઝાકઝમાળમા
સંસ્કારોએ સાથ છોડી દીધો

અધોગતિમા પગ ખુંપી ગયા
મારે પ્રગતિના સોપાન ચડવા છે

મોંઘવારીએ ભરડો દીધો
સસ્તાઈના દર્શન કરવા છે

So very true. Nice one.

6 02 2011
rajeshpadaya

વાહ………

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: