શ્રીનાથજી

24 02 2011

મનડું મોહ્યું  આશરો  તારો શ્રીનાથજી

માન ખોયું  શરણે તારે શ્રીનાથજી

માયા છોડી  આસક્તિ ત્યજી શ્રીનાથજી

સ્વાર્થની ગઠરી છોડી શ્રીનાથજી

સગાવહાલા ન આવે કોઇ સાથે શ્રીનાથજી

મમતાના બંધન તોડ્યા શ્રીનાથજી

સુમિરન તારું હરદમ શ્રીનાથજી

હ્રદયામા પ્રેમે બિરાજો શ્રીનાથજી

શરણે તારે દોડી આવી શ્રીનાથજી

દાસીની વિનંતિ સુણજો શ્રીનાથજી

મનના ભાવ વાંચજો શ્રીનાથજી

જીવન ભક્તિથી દિપાવો શ્રીનાથજી

સત્કાર્યોમા પ્રવૃત્ત રાખો શ્રીનાથજી

વૈષ્ણવોની જોઇ હૈયું હરખે શ્રીનાથજી

Advertisements

Actions

Information

3 responses

24 02 2011
pragnaju

જય શ્રી કૃષ્ણ

24 02 2011
Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )

જીવન ભક્તિથી દિપાવો શ્રીનાથજી

સત્કાર્યોમા પ્રવૃત્ત રાખો શ્રીનાથજી….. જય શ્રી કૃષ્ણ

24 02 2011

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: