ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી.
સામગ્રીઃ
૧. કપ શણગાવેલાં મગ
૨. ૩ મોટાં બાફેલા બટાકા
૩. મીઠું સ્વાદ પ્રમાણે.
૪. લીલા મરચાં , આદુ પીસેલા
૫. ઝીણી સમારેલી કોથમરી
૬. આમચુરનો ભૂકો
૭. ૧/૨ ચમચી ગરમ મસાલો
૮. કોર્ન સ્ટાર્ચ ૧ ટે. સ્પૂન
રીતઃ
મગને વરાળમાં ૫ મિનિટ બાફવા.
બટાકા બાફીને માવો કરવો
વાટેલાં આદુ મરચાં, મીઠું, કોર્ન સ્ટાર્ચ,
કોથમરી, આમચુરનો ભુકો. બધુ નાખી ભેગું
કરવું.
નાના, ગોળા કરી તેને વડાનો આકાર આપવો.
તવા પર તળવા યા લોયામાં તેલ મૂકી તળવા.
ગરમ ગરમ ગળી તથા તીખી ચટની સાથે સ્વાદિષ્ટ લાગે છે.
મગને હિસાબે ખાવામાં અને પચવામા હલકા છે.
RASODANI RASOINI MAJA MAANI.
AABHAR !KOI VAKHAT BANAVISHU !
પ્રવિણાબેન શણગાવેલા મગ કે ફણગાવેલા મગ કદાચ ભૂલ હોય તો સુધારશોજી.
Rupen Patel