ત્રણેય શબ્દો -અ- સ્વરથી શરૂ થાય છે.
અર્થઃ જેના વગર જીવનનૉ રાહ મુશ્કેલ બની જાય છે.
અનર્થઃ અર્થને જ જીવનમાં સર્વસ્વ માની અનર્થ ઉભો કરીએ છીએ.
ઓથઃ અર્થ કરતાં ઓથ આવશ્યક છે
અર્થઃ કયા માર્ગે તેનું ઉપાજન કર્યું છે તે અતિ મહત્વનું છે.
અનર્થઃ અવળે માર્ગે અર્થોપાજન અનર્થમાં પરિણામે છે.
ઓથઃ તેવું અર્થ, ઓથને બદલે અશાંતિ ફેલાવે છે.
અર્થઃ એટલે ‘હેતુ’ અથવા ‘આશય’ શુધ્ધ પરિણામ ઈચ્છનીય’
અનર્થઃ ‘ખોટું કામ’ યા ‘વિનાશ’ની જનેતા.
ઓથઃ આશરો.’ તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહી.’
” અર્થ નો અનર્થ થાય તો ઓથ ગાયબ થઈ જાય”
સરસ મનન . ગમ્યું.
આવો જ બીજો શબ્દ ઉમેરવા મન થયું , એટલે ફરી એક વાર ..
અથ = પ્રારંભ
” અર્થ નો અનર્થ થાય તો ઓથ ગાયબ થઈ જાય”
સરસ
સ્વ એટલે હું પોતે અર્થ એટલે મતલબ ….આમતો અર્થ નો અર્થ લક્ષ્મી છે …..અને આજકાલ ની તાસીર છે કે એક મનુષ્યની ઓળખ અર્થ છે પોતાના હોવાનો અર્થ ….
હું ગર્ભબીજથી માતાની ગર્ભનાળના વિચ્છેદન થકી આ દુનિયામાં પ્રવેશ કરે છે કરે છે ત્યારે આ દુનિયા રંગબેરંગી ઉપવનથી કમ નથી હોતું …પણ જીવનને અંતે એ વેરાન તપ્ત રેતીનું રણ કેમ લાગે છે !આ બદલાવ તો બેઉ પક્ષે એક અફર સત્ય છે …જન્મ સમય ના આછા વાળ થી ઘનઘોર કેશકલાપ કે ટાલ સુધી અને એના શ્યામ થી શ્વેત વાળ ની ચીતરાતી સમય રેખાઓ સુધી …
એક સ્વ થી બીજો સ્વ ભિન્ન જ હોય છે જેમ એક જ વૃક્ષ પર એક ડાળી પર ફૂટેલા બે પાનની રેખો ભિન્ન હોય છે તેમ ….એક સ્વ ના ગુણ અવગુણ થી બીજા સ્વ ના ગુણ અવગુણ ના જન્માક્ષરમાં બત્રીસ ગુણાંક ક્યારેય મળતા નથી
Dear Pragnaben and Sureshbhai
Thanks for your wonderful response. Your comments are very nice.
pravina Avinash
wahh mane 3 nava shabd maliya ane nava shabd gotva mate protsahan maliyu…
પ્રવિનાબેન
અર્થ અનર્થ ઓથ પર સરસ ચિંતન
Shabdo Chintan….ane….vicharorupe Charcha Gami !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com