કમજોરી

30 06 2011

ચિંતા માનવની કમજોરી છે

તેથી તેની શિરજોરી છે

સંજોગોને તે આભારી છે

મનની ઉઘાડી બારી છે

બળનો નાશ કરનારી છે

સુખને પગ કરી જનારી છે

એતો મગજની બિમારી છે

નવરા માણસની નિશાની છે

કામ,પ્રવૃત્તિની ગેરહાજરી છે

કિમતી સમયની બરબાદી છે

ગમતું ન થવાની નિશાની છે

દ્વેષમાં રાચવાની ઉજાણી છે

ફેલાવે સઘળે પરેશાની છે

વર્તન વાણીને આભારી છે

ચિંતાને દિમાગ ચાટનારી  છે

ચિતાથી ચિંતા ખૂબ બૂરી છે

જાનને જીવંત બાળનારી છે

કુદરતની આ બલિહારી છે

ગગને વિહરવાની નિશાની છે

કૃષ્ણના હાથમાં સુકાની છે

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

2 07 2011
chandravadan

ચિંતા માનવની કમજોરી છે
એતો મગજની બિમારી છે
જીવતાને જીવંત બાળે છે
AND
કૃષ્ણના હાથમાં સુકાની છે
Nice !
Liked it !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com

3 07 2011
SARYU PARIKH

પ્રવીણાબહેન,
આ એક સારો પ્રયોગ છે.
તમે લખ્યુ એ યોગ્ય છે.
શબ્દ ને વિચારનો સુયોગ છે.
સરયૂ
http://www.saryu.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: