બદલી નાખજે

17 07 2011

 

બદલી નાખજે

**********

જ્યારે રાહમાં અવરોધો આવે

ત્યારે રાહ બદલી નાખજે

જ્યારે જીવન આકરું લાગે

ત્યારે વિચાર બદલી નાખજે

જ્યારે મનમાં તોફાન ઉઠે

ત્યારે સંયમ જાળવજે

જ્યારે અપેક્ષાઓ માઝા મૂકે

ત્યારે અલિપ્તતા અપનાવજે

જ્યારે સફળતા કદમ ચૂમે

ત્યારે ધ્યેય ઉન્નત રાખજે

જ્યારે સમગ્ર દુનિયા ઠુકરાવે

ત્યારે સંયમ જાળવી રાખજે

જ્યારે નિરાશા ઘેરી વળે

ત્યારે સ્વ પર ભરોસો રાખજે

જ્યારે નિઃસહાયતા વરતાયે

ત્યારે હરી પર શ્રધ્ધા રાખજે

Advertisements

Actions

Information

3 responses

18 07 2011
પરાર્થે સમર્પણ

શ્રી પ્રવિણાબહેન,

જીવન જીવવા માટે અનુકુળ બને તવા રાહની આપે

કાવ્યમય દાર્શનિકતા બતાવી છે ખુબ જ ગમ્યું

વહેચવા જેવું અનન્ય કાવ્ય.

20 07 2011
વિશ્વદીપ બારડ

જ્યારે નિરાશા ઘેરી વળે

ત્યારે સ્વ પર ભરોસો રાખજે

જ્યારે નિઃસહાયતા વરતાયે

ત્યારે હરી પર શ્રધ્ધા રાખજે
self confidance and faith will leads you to right direction.

20 07 2011
manvant Patel

aa agau me lakhya mujab tame sacho udgar karyo !
Tame mara manne pan olkhi gaya lago chho !aabhar.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: