અ ધ ધ ધ ધ

23 07 2011

નાનપણમાં ગણિત શિખ્યા હતાં. યાદ છે?,

હા હજુ પણ નજર સમક્ષ ‘નવચેતન સ્કૂલ’

બાળમંદિર દેખાય છે.

એકમ, દસક, શતક, હજાર, દસ હજાર

લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ,

દસ અબજ, ખર્વ ,નિખર્વ.

બસ આ પછી શુ? તો હવે આગળ વધો.

નિખર્વ પછી આવે—–

મહાયદમ, શંકુ,જલદી, અન્ત,મધ્ય, પરાર્થ, શંખ,

દસ શંખ, રતન,દસ રતન, ખંડ, દસ ખંડ, સુઘર,

દસ સુઘર, મંન, દસ મંન, વજી, દસ વજી, રોક,

દસ રોક,અસંખ્ય, દસ અસંખ્ય, નીલ,દસ નીલ, પારમ,

દસ પારમ, કંગા, દસકંગા, ખીર, દસ ખીર, પરબ,

દસ પરબ, બલમ, દસ બલમ…..

ઓ બાપ રે. અ ધ ધ ધ ધ


ક્રિયાઓ

Information

5 responses

24 07 2011
chandravadan

દસ પરબ, બલમ, દસ બલમ…..

ઓ બાપ રે. અ ધ ધ ધ ધ
Wah ! Re ! Wah !
Nice !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting you to Chandrapukar !

24 07 2011
Satish Parikh

Pravinaben, Aje tamari badhi post vanchvano samay malyo
khub khub abhinandan
I will follow in your pursuit very soon
JSK

24 07 2011
hemapatel

પ્રવિણાબેન , આ ગણતરીના આંક્ડા તો યાદ રાખવા બહુજ મુશ્કીલ છે .
અને તે પણ આ ઉમંરે ? ઓ બાપરે . અ ધ ધ ધ ધ !!!!!

30 07 2011
manvantmanvant Patel

tamne ganit saru aavde chhe pass thai gaya !
abhinandan bahena !

15 02 2012
vyas jay

ahi 10 param pachhi ni sankhya khoti chhe koi mane aa sudhrine mail karse plz me lagdhag 2 varas thi aano use nathi karyo mate mane bhulay gay chhe
plz aane sudhari mane jaldithi email karso
jay.mahadev.vyas@gmail.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: