ગણેશ ચતુર્થી

1 09 2011

वक्रतुण्ड महाकाय सुर्यकोटि समप्रभ


निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा


Vakra-Tunndda Maha-Kaaya Surya-Kotti Samaprabha
Nirvighnam Kuru Me Deva Sarva-Kaaryessu Sarvadaa

 

 

 

ગણપતિ બાપા મોરિયા

અડધું લાડુ ચોરિયા

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા

માતા જાકી પાર્વતી પિતા મહાદેવા

ગણેશ ચતુર્થીની મંગલ કામના સર્વે મિત્ર ગણને

આજના શુભ દિન ગણપતિ બાપા સહુની મનોકામના

પૂર્ણ કરે. સર્વ જગતમાં રિધ્ધિ અને સિધ્ધિ પ્રવર્તે.

મીચ્છામી દુકડમ શ્રાવક મિત્રોને.

આપણા તહેવાર ખૂબ અર્થથી ભરપૂર છે. ઋતુ પ્રમાણે આવે છે.

સહુની મંગલતા વાંછે છે. ગણપતિની પ્રતિમાનું બારિકાઈથી નિરક્ષણ

કરતાં જણાશે તેમના અંગ અંગ પ્રતિક રૂપે સદભાવના, શિક્ષા અને

શુભ તત્વની ગવાહી પૂરે છે. હાથીની સુંઢ જેવું નાક. મોટા કાન,

ઝીણી આંખો, દુંદાળું પેટ,મુશકનું વાહન, શુભ ભાવના.

ભાદરવા સુદ ચોથ એટલે ગણપતિને પધરાવો. જૈન બંધુઓ

પર્યુષણનો પર્વ મનાવે. પોતાના ગેર વર્તન યા ભૂલની અંતરથી

ક્ષમાની યાચના કરે. જીંદગીમાં ભૂલોની બાદબાકી ન કરીએ તો

જીવન દુષ્કર બની જાય.

આપણા ભારતમાં મહારષ્ટ્રની અંદર આ તહેવારની ભવ્ય

રીતે ઉજવણી કરવાની પ્રથા લોકમાન્ય તિલકે શરૂ કરી હતી,

આ પ્રસંગે તેમને યાદ કરી ગણપતિનું સ્નેહથી ઘરમાં સ્થાપન

કરીએ.

Advertisements

ક્રિયાઓ

Information

One response

1 09 2011
manvant Patel

Lokmaanyane Shraddhanjali !
Bhuloni badbaki kariye.
Gharma ane manmaa ganesh
sthapan kariye !Jai Ganesh !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: