કુતૂહલ

6 09 2011

મન રે તું શાને કુતૂહલ બને

જે પણ જાણે કદી ન પૂરતું

શાને ચાર દિશે દોડ્યા કરે

તું જીજ્ઞાસુ તું અસંતુષ્ટ

તું અપરિપક્વ દીસે

આતુરતાથી રહે અધુરું

શાંતિ ઉરના ધરે

શાને ચાર દિશે દોડ્યા કરે

સાગર પેટાળે ગોથાં મારી

કચરો સમેટી લાવે

સહરાનાં રણે સફર આદરી

શું તુજ હાથ આવે

શાને ચાર દિશે દોડ્યા કરે

સ્વને જાણી જગ ભિતર ભાળી લે

તારી યાત્રા સફળ દીસે

પૂર્વગ્રહ મિટાવે ઉપગ્રહ છોડે

નિરર્થક આથડે

તું શાને ચાર દિશે દોડ્યા કરે

Advertisements

ક્રિયાઓ

Information

One response

8 09 2011
manvant Patel

MANO MADHUKARO MEGHO MANINI MADANO MARUT
AA BADHA CHANCHAL CHHE…..AABHAR !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: