નવરાત્રી

29 09 2011

નવરાત્રીની નવલી રાતમાં ગરબે ઘુમવા આવ

ગોરી સાહેલી લઈ આવ

રૂમઝુમ રૂમઝુમ પાયલ બોલે તાલીઓના તાલ

ગોરી ગરબે ઘુમવા આવ સંગે સાહેલી લઈ આવ

આજનો લહાવો મા્ણી લે તું  વિસરી ઘરના કામ

ઘેલી થઈને   નવરાત્રીમા માતાને દરબાર

ગોરી ગરબે ઘુમવા આવ સંગે સાહેલી લઈ આવ

રંગબેરંગી ઓઢણીને કિનખાબી કિનાર

કુમકુમ કેરો ચમકે ચાંદલો દીપી ઉઠે ભાલ

ગોરી ગરબે ઘુમવા આવ સંગે સાહેલી લઈ આવ

અંબા માતા, દુર્ગા માતા, યમુના મહારાણીના ચોકે

રૂડા સાથિયા પુરાવ, મોટી જાજમો પથરાવ

ગોરી ગરબે ઘુમવા આવ સંગે સાહેલી લઈ આવ

મનભાવન તું  લાવ સિંગાર ને પ્રસાદના ભરી થાળ

સરખે સરખી સાહેલી સંગ આનંદ ઉત્સવ માણ

ગોરી ગરબે ઘુમવા આવ
================================
નવરાત્રીની શુભ કામના

વાંચો અને માણો

નવરાત્રીનો નવો ગરબો.

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: