છાનું છપનું

5 10 2011

પેલું છાનું છપનું સુખ કોઈને કહેશો નહી

પેલું છાનું છપનું દુખ કોઈ’દી રોશો નહી

છાનું છપનું સુખ દે તનમને ઝીણી શાંતિ

છાનું છપનું દુખ જીવ ને અપાર અશાંતિ

છાનું છપનું સુખ વહેંચે થાયે  બમણું

છાનું છપનું દુખ જણાવે થાયે અડધું

છતાંય કોઇને કહેશો નહી રોશો નહી

છાનું છપનું સુખ કોઈને અર્પે ઇર્ષ્યા

છાનું છપનું દુખ બને કોક’ની સમસ્યા

છાના છપનાનો એક જ સરળ મારગ

પ્રભુ પાસે જઈ ઠાલવ હૈયાની સારપ

સુઝડે મારગડો બુઝાવે દિલના તાપ

છાના છપનાની ન કોઈ બાકી તલાશ

જીવન જીવો મસ્તીથી ખુલ્લી કિતાબ

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

5 10 2011
neeta

છાનું છપનું સુખ કોઈને અર્પે ઇર્ષ્યા

છાનું છપનું દુખ બને કોક’ની સમસ્યા

wahhhh ekdam sachchi vat…

5 10 2011
manvant Patel

Bhala thaine Ishwarne samarpit thao.
Aa marg sauno ne saral chhe.Aabhar bahena !

5 10 2011
Shaila Munshaw

Live your life with open heart. That is the right way to live.

5 10 2011
None Other

Very True!
Reminded me of the evergreen song
Devanand singing in movie “Hum Dono”

Main Zindagi Ka Saath Nibhata Chala Gaya
Har Fikr Ko Dhuen Mein Udata Chala Gaya

Barbadiyon Ka Shok Manana Fizul Tha
Barbadiyon Ka Jashan Manata Chala Gaya
Har Fikr Ko Dhuen Mein Udata…

Jo Mil Gaya Usi Ko Muqaddar Samajh Liya
Jo Kho Gaya Maein Usko Bhulata Chala Gaya
Har Fikr Ko Dhuen Mein Udata…

Last lines are my favorite…

Gam Aur Khushi Mein Farq Na Mehsoos Ho Jahan
Main Dil Ko Oos Muqaam Pe Laata Chala Gaya
Har Fikr Ko Dhuen Mein Udata…

Tvadiyamastu Govinda Tubhyameva Samarpayet!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: