અહંકાર– અલંકાર

8 10 2011

અહંકાર- ‘હું કર્તા છું ‘તેવા અભિમાન વાળી વૃત્તિ

અલંકાર- મેં સોના યા હીરાના અંગે ધારણ કર્યા છે.

અહંકાર-  અમુક હદેદરેક વ્યક્તિમાં હોવો જરૂરી છે.

જેને સ્વાભિમાન કહી શકાય.

અલંકાર- કયા અને કેટલા સમજીને લેવાય તે અગત્યનું છે.

ભાષા- અલંકારિત  સ્ત્રી- અલંકાર સહિત

અહંકાર- અજ્ઞાન,ભ્રમણા કે ભ્રાંતિ પેદા કરનારી વત્તિ.

અલંકાર- લક્ષમીનું પ્રદર્શન કરવાની વૃત્તિ.

અહંકાર- ‘મમ’  ્ભાવ પેદા કરી બંધન કર્તા છે.

અલંકાર- ‘મારા’ છે અને અહંકારને જન્મ આપે છે

અહંકાર- અંતઃકરણ ના ચાર ભાગમાના એક ભાગનું

નામ છે ‘ અહંકાર’

અલંકાર- સોનું ,ચાંદી, પ્લેટિનમ,મોતી વિ. તેને બનાવે છે.

અહંકાર- વધુ પડતો અહંકાર પડતીનું   ચિન્હ છે.

અલંકાર- વધુ પડતો તેનો મોહ અનર્થ સર્જે છે.

અહંકાર- પુરૂષ યા સ્ત્રીના જીવનમાં વંટોળ સર્જે છે.

અલંકાર- સ્ત્રીને સુશોભિત કરે છે.

અહંકાર- એટલે ‘હુંપદ’ જ અગ્રગણ્ય ભાગ ભજવે છે.

અલંકાર- જે ઘરેણું છે, શણગાર છે.

અહંકાર- અહંકારી વ્યક્તિ કદાચ  લક્ષ્મીને  કારણે

સમાજમાં પ્રતિષ્ઠા મેળવી શકે.

અલંકાર- અલંકાર વિદ્યાનો યા સ્વભાવનો પૂજનીય

છે. બાકી ઘરેણાંનો ઠઠારો દેખાવ છે.


ક્રિયાઓ

Information

One response

9 10 2011
neeta

wahhhhhhhhhhhhhh bahu saras lakhyu che…gr8888

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: