શરદ પૂર્ણિમા

11 10 2011

શરદ પૂનમની રાત કેવી શિતળતા ફેલાવે છે.

માનવ તું તારા પ્રેમ ભર્યા વર્તનથી શિતળતા ફેલાવ

 

આસો મહિનાની પૂર્ણિમા વિક્રમ સંવત, ૨૦૬૭ના વર્ષનો અંત .

જીવનનું સરવૈયું કાઢવાનો સમય નજીક માત્ર૧૫ દિવસ બાકી.

 

વર્ષ બદલાશે, તારિખ, તિથી,  ઋતુ અને મહિનો પણ બદલાશે.

હે, માનવ તારા સ્વભાવમાં સુધારાનો બદલાવ આવ્યો ખરો?
 

કૃષ્ણએ ગોપીઓની સંગે રાસલીલાનો નિર્મળ આનંદ માણ્યો.

આપણે સહુ પણ રાસે રમી તેમને સમરી એવો અનુભવ કરીએ

 

વાચક મિત્રો અને કુટુંબીજનો સર્વેને શરદ્પૂર્ણિમાની શુભ કામના.

 

આસો માસો શરદ પૂનમની રાત જો

ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં


ક્રિયાઓ

Information

One response

11 10 2011
manvant Patel

Aapne pan Shubhkamnaono bhandar bahena !vahal vadharjo !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: