સંબંધમાં માત્ર કર્યું એક કામ
મારું જે હતું તે કર્યું તુજ નામ
સંબંધના બાંધ્યા અતુટ બંધ
ફુલોથી છીનવી ભરી સુગંધ
સ્વાર્થ વછૂટ્યો ને નિર્મળ સંબંધ
સગપણ અને મિત્રતા સરે નિર્બંધ
તારો અને મારો અનેરો સંબંધ
ન ખત ન વિત્તનો કોઈ પ્રબંધ
બે બોલ પર બાંધ્યોતો સંબંધ
પ્રેમ અને શ્રધ્ધાની ભરી સુગંધ
તારો અને મારો અનેરો સંબંધ
ન ખત ન વિત્તનો કોઈ પ્રબંધ
બે બોલ પર બાંધ્યોતો સંબંધ
પ્રેમ અને શ્રધ્ધાની ભરી સુગંધ
સુંદર
સંબંધ સાચવવા મહેનત ના કરવી પડે એ જ સાચા સંબંધ
તારો અને મારો અનેરો સંબંધ
ન ખત ન વિત્તનો કોઈ પ્રબંધ
બે બોલ પર બાંધ્યોતો સંબંધ
પ્રેમ અને શ્રધ્ધાની ભરી સુગંધ
બહુ સરસ!
When there is no demand, relation last forever.
I love ……LOVE AND TRUST !
વાહ…સુંદર..
અરે વાહ….
its ANOKHUBANDHAN ….:)