બાળકો માતાપિતાના દિલની ધડકન

5 03 2012

બાળકો માતાપિતાના દિલની ધડકન

બાળકો લાવે સુ ખ અને શાંતિનું ચલન

બાળકોથી મહેકે હંમેશ મધુરાં ફુલ ચમન

બાળકોથી દિસે સુંદર મેઘધનુષ્ય ગગન

બાળકોના પ્યારથી શરીરમાં લોહીનું ભ્રમણ

બાળકો દ્વારા ઇશ્વરનું  ધરા પર આગમન

બાળકોનું વલણ લાગે પ્રેમાળ મીઠું બંધન

બાળક લાવે આ જીવનમાં સજીવ જીવન

બાળક ‘દીકરો’ યા ‘દીકરી’ સોહે આંગન

બાળકોના પ્રેમમા હોય હંમેશ સમતુલન

કદી જુર્રત ન કરશો તેમના પ્રેમનું તોલન

સુણો ‘પમી’ને તેથી ઘરનું આંગણ પાવન 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

5 03 2012
Vinod Patel

બાળક વિશેનું સુંદર કાવ્ય ગમ્યું.સળંગ ન નો પ્રાસ આ કાવ્યની ખૂબી છે.

પ્રવિણાબેન,બાળક વિષે જે તમે કહ્યું છે એમાં કોઈ અસંમત નહી થાય.બધું જ

સત્ય છે.

બાળક વિના લાગે સુનો સંસાર

બાળકથી પામે સૌ પ્રભુનો પ્યાર.

7 03 2012
datta

it is true. Dikaro ya Dikari ,both are children.

16 03 2012
narendra joshi

Fantastic Poetry.

Dr. Narendra joshi na Jaishree krishna.

——————————————————————————–

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: