આજની યાદગાર તા્રિખ, ૧૨ માર્ચ

11 03 2012

હાથોમાં  હાથ લીધાં એ તારિખ આજની હતી

જીંદગી સાથે ગુજારવાની કસમ ખાધી હતી

હિંદથી અમેરિકા બાળકો સંગે વાટ પકડી હતી

આપણા સંસારની સજાવેલી સુંદર વાડી હતી

ગમો અણગમો છુપાવી સંગે ચાલી નિકળી હતી

અધવચ્ચે હાથ છોડાવી  અલગ રાહ પકડી હતી

પ્રેમથી  જીંદગાની જીવવાની ખેવના સેવી હતી

કોઈની પણ દખલગીરી ક્યાં કદી સ્વિકારી હતી

ભગવાને લેખ લખી તેના પર મેખ મારી હતી

મુસાફરખાનામાં રાત ગુજારી રાહ જોતી હતી

Advertisements

ક્રિયાઓ

Information

10 responses

12 03 2012
Smita Shah

Hi Pravina,
I know you are missing Avinash, it is very natural. As I see you, fragrance of his Love has made your rest of life lively .

Smita.

12 03 2012
Devika Dhruva

પ્રવીણાબેન,ઊંડાણમાંથી નીકળતી અભિવ્યક્તિ વિષે શું કહેવાનુ હોય ? એ તો સદા હ્રદયસ્પર્શી જ હોય. કારણ કે, સાવ…સા…..વ. સાચી સાચી અનુભૂતિ હોય..

12 03 2012
વિશ્વદીપ બારડvishwadeep

memories remain forever..thede words came from your deep heart..but think about all golden days and remain positive…

14 03 2012
Vinod R. Patel

ભગવાને લેખ લખી તેના પર મેખ મારી હતી

મુસાફરખાનામાં રાત ગુજારી રાહ જોતી હતી

પ્રવિણાબેન, ખુબ જ હૃદયસ્પર્શી કાવ્ય . યાદોની બારાતનું તો શું કહેવું ! રામબાણ

વાગ્યાં હોય એ જ અનુભવી શકે. which can not be cured, should be

endured.

15 03 2012
navin Banker

I read your poem on 12th March as well as ‘HAVE FAAVI GAYU CHHE’ also. I liked it. Very touching.

Navin Banker

15 03 2012
Usha Jaradi

Dear Pravina Ben,
Jay Shree Krishna.
I always read your creative writing and enjoy. Your poems are really very lucid,self-explanatory and touching.12th March-is your heart-touching creation.Your positive attitude is inspiring to all.
Usha Jaradi

15 03 2012
pravina

Hello Ushaben

Thanks for visiting “man manasane manavi’

Your commet is appriciated.

jay shree krishna

16 03 2012
hemapatel

હ્રદયના ભાવ યાદોના ઝરણા બનીને વહી રહ્યા છે.

જીવનસાથી વીનાનુ જીવન અસહ્ય છે,
છતા પણ તેની યાદો જ જીવન બની જાય છે.

2 04 2012
chandravan

પ્ર​વિણા મળી અવિનાશને કે અવિનાશ મળ્યો પ્ર​વિણાને,
જે રીતે જે થયું, એ જ તો પ્રભુઈચ્છા આધારીત થયું ને ?
૧૨મી માર્ચની યાદમાં છે પ્ર​વિણા-અવિનાશની વેડીંગ એનીવર્સરી,
એવું જાણી, “અભિનંદન​” પાઠ​વતા, ચંદ્રે હૈયે ખુશી અનુભ​વી,
૪૬ વર્ષ કેમ વહી ગયા, એની જરા ખબર ના પડી,
એમાં જ પ્રભુએ એની ક્રુપાઓ પ્ર​વિણા અવિનાશને વરસાવી,
જે ખુશી છે, ચંદ્ર હૈયે એ જ કહું છું આજે,
હ​વે, ચંદ્ર હૈયે “શુભેચ્છાઓભરી” પ્રાર્થનાઓ ભરી છે આજે !
>>>ચંદ્ર​વદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Chandrapukar Par Avjo !

2 04 2012
chandravadan

પ્ર​વિણા મળી અવિનાશને કે અવિનાશ મળ્યો પ્ર​વિણાને,
જે રીતે જે થયું, એ જ તો પ્રભુઈચ્છા આધારીત થયું ને ?
૧૨મી માર્ચની યાદમાં છે પ્ર​વિણા-અવિનાશની વેડીંગ એનીવર્સરી,
એવું જાણી, “અભિનંદન​” પાઠ​વતા, ચંદ્રે હૈયે ખુશી અનુભ​વી,
૪૬ વર્ષ કેમ વહી ગયા, એની જરા ખબર ના પડી,
એમાં જ પ્રભુએ એની ક્રુપાઓ પ્ર​વિણા અવિનાશને વરસાવી,
જે ખુશી છે, ચંદ્ર હૈયે એ જ કહું છું આજે,
હ​વે, ચંદ્ર હૈયે “શુભેચ્છાઓભરી” પ્રાર્થનાઓ ભરી છે આજે !
>>>ચંદ્ર​વદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Chandrapukar Par Avjo !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: