[૧] ચકરી બનાવતી વખતે ૨ કપ લોટમાં ૨’ ટીસ્પુન’ અડદની દાળનો લોટ
નાખીએ તો ઓછા મોણમા પણ ચકરી ફરસી થાય છે.
[૨] ડ્યાબિટિસ થઈ હોય એવી વ્યક્તિ માટે બાજરીનો લોટ હિતાવહ છે.
[૩] પુડલા સ્વદિષ્ટ અને પૌષ્ટિક બનાવવા તેમાં શાક્ભાજી ‘મિક્સર’માં
ક્ર્શ કરીને નાખવાથી પચવામાં હલકાં બને છે.
[૪] જો બાધ ન હોય તો રસોઈમાં છૂટથી આદુ, કાંદા અને લસણનો ઉપયોગ
કરવો. જેથી ‘ગેસ’ થવાની શક્યતા ઘટે છે. ખાંડને ગોળનો વપરાશ નહિવત.
[૫] દુધપૌંઆ સહુને ભાવે છે.(અપવાદ બાદ કરતાં) કદીક છાશમાં પ્રયત્ન કરી જોજો.
ખાંડ ખાવાનું પ્રમાણ ઘટશે. ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
very good tips althogh not new. They are very appropriate for diabetic people.
સતીશભાઈ
પુરૂષ થઈને તમને આ બધી વાતની ખબર છે તેનું આશ્ચર્ય !
છ્ash paua ?? vah lets try some day
v.good