ભેજુ કસો ઉખાણા———૧૦—–જવાબ

20 03 2012

શીલ અને સદાચારની  જનની છું

જેમાંથી હું  જન્મું  છું તે  દિવ્ય  છે

જવાબઃ નિર્મળ પ્રેમ

૨.

સઘળે  હાજર છતાં અલિપ્ત

રાત  દિવસથી રહું અસંગત

જળસ્થળ ચરાચરમાં વ્યાપક

ચારેય  દિશાનો સંસ્થાપક——————

જવાબઃ ગગન
૩.

ભેદભાવ કદી  ન  કરતો

આમંત્રણની રાહ ન જોતો

જળચર સ્થળચરને ચાહતો

જ્યોત શક્તિને પ્રસારતો

જવાબઃ સૂરજ

૪.

સકળ સૃષ્ટિમાં  વ્યાપક

જે  તુજ  અંતરે  સમાણો

ફુલે સુગંધ બની વિલસ્યો

અસિમિત ભ્રમાંડમાં ખોવાણો——–

જવાબઃ ઈશ્વર

Advertisements

Actions

Information

One response

21 03 2012
manvant

Badhu^ vaachyu…..BARAFNI CHADAR VADHU GAMI.
AABHAR DIDI MAJAMA NE ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s
%d bloggers like this: