હૈયું હચમચી ગયું

22 03 2012

 

હૈયું હચમચી ગયું

અંતર  રડી ઉઠ્યું

કૃષ્ણ વિસરાઈ ગયા

‘ગીતા’ ભૂલાઈ ગઈ

સમાચાર એવા વાંચ્યા

સાનાભાન ભૂલી ગઈ

કાકા બાપાના પરણ્યા

મામા માસીના પરણ્યા

ભાઈ બહેન પરણ્યા

હૈયું પચાવી ગયું

સમતા ઉરે ધરી રહ્યું

કિંતુ આજના પ્રસંગે

હૈયું  હાથ  ના  રહ્યું

માતાપુત્ર પરણ્યા

બસ હવે બહુ થયું

‘સ્ત્રી’ની જાતને કલંક

ભુંસાય નહી તેવું

સદાને કાજે લાગી ગયું

Advertisements

ક્રિયાઓ

Information

9 responses

22 03 2012
Satish Parikh

ખરેખર દિલ ધ્રુજી ઉથ્યુ.
બહુ સરસ રચના ચ્હે

22 03 2012
hemapatel

હળહળતો કળયુગ આનુ નામ, માનવામાં ન આવે એવી વાતો જોવાની,
સાંભળવાની અને જાણવાની થાય છે.

22 03 2012
વિશ્વદીપ બારડ

It’s unbelievable..but something is not in our hand..what else can we do?
just ignore it and move on..we can see unbelievanble thing in our everyday life…

23 03 2012
sureshjani

અહીં લખું છું –
ઈજિપ્તના ફેરો મા સાથ પણ લગ્ન કરતા હતા –

અને એ ન ભૂલીએ કે એમની સમ્સ્કૃતિમાં ફેરો ભગવાન જેટલા પૂજ્ય હતા.

માફ કરજો … આ બધી આપણને સંસ્કૃતિએ આપેલા કહેવાતા સંસ્કારો છે.

23 03 2012
ramola dalal

This is called ” kalyug”. And because of such actions we circle in “choreyasi lakh fera”.

23 03 2012
manvant

read,thrilled,

23 03 2012
manvant

watched movie GOPICHAND.
TRIED TO CALL YOU THIS NOON
BUT SO SORRY !

25 03 2012
Atul Jani (Agantuk)

મધર ઈંડીયા – પાચન શક્તિ વધારો 🙂

26 03 2012
pami66

આમ તો પથ્થર પણ પચી જાય છે

કોણ જાણે કેમ આજે અપચો થયો છે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: