તમે સંમત છો ? ખુલ્લી આંખે—–

29 03 2012

 

ब्रહ્મ   सत्य  जगत  मिथ्या

शंकराचार्य  उवाच—

હા, આપણા આદિ શંકરાચાર્ય  કહે  છે  બ્રહ્મ  એ એક જ  સત્ય છે.

આજની ૨૧મી સદીમાં, હા આજે પણ એ સત્ય છે. કિંતુ જગતને

મિથ્યા મનાવવાનું  એ લોઢાના  ચણા ચાવવા જેવી  વાત છે. જે

જગતમાં ૨૪ કલાક રત રહેનાર બાળકને એ કેવી રીતે ગળે  ઉતારી

શકાય. પશ્ચિમની  અસર એટલી બધી ગહરી છે કે આ વાત સમજાવવી

ખૂબ અઘરી  છે.

રજાનો દિવસ હતો મનમાં ખૂબ મથામણ ચાલતી હતી.  હૈયામાં કશુક

નવિન  તારવી રહી હતી.

जगत   सत्य   पुरूष  मिथ्या

આ જગત જેમાં જીવીએ છીએ, સવાર સાંજ જેમાં રચ્યા પચ્યા

રહીએ છીએ તે મિથ્યા  છે  એ કેવી રીતે સાબિત કરવું

૧. દેખાય છે

૨. અનુભવાય  છે

૩.જેનું અસ્તિત્વ જન્મ પહેલાં હતું

૪.જે મૃત્યુ પછી પણ જેમનું તેમ રહેશે.

હવે પુરૂષ  જોઈએ.

૧. જે ભર્તા  છે.

૨. જે  ભોક્તા છે.

૩.પ્રજનન અને સંવનન કરે છે

૪.અનુમન્તા છે.

૨૧મી સદીમાં બોલવું કે “જગત મિથ્યા” છે

તો હાસ્યાસ્પદ બનવાની તૈયારી રાખવી પડશે.

જગત મિથ્યા છે ને બદલે ‘જગત સત્ય’ છે. જગત

પરિસ્થિતિ પ્રમાણે ભાસે  છે. જગતમાં બધું નિરંતર

બદલાય છે. જે આજે છે તે કાલે ન પણ હોય. આપણું

અસ્તિત્વ પણ કાલે ન હોય. આજની પ્રજાને તેમાંય વળી

અમેરિકામાં જન્મીને મોટી થઈ હોય તેને કહીએ કે ‘જગત

મિથ્યા’ છે તો આપણને ગાંડાની હોસ્પિટલમાં ભરતી કરી

આવશે.

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

29 03 2012
chandravadan

જગત મિથ્યા છે ને બદલે ‘જગત સત્ય’ છે. જગત

પરિસ્થિતિ પ્રમાણે ભાસે છે. જગતમાં બધું નિરંતર

બદલાય છે. જે આજે છે તે કાલે ન પણ હોય. આપણું

અસ્તિત્વ પણ કાલે ન હોય. આજની પ્રજાને તેમાંય વળી

અમેરિકામાં જન્મીને મોટી થઈ હોય તેને કહીએ કે ‘જગત

મિથ્યા’ છે તો આપણને ગાંડાની હોસ્પિટલમાં ભરતી કરી

આવશે.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Pravinaben,
Read the Post.
Agree.
BRAMAND is the CREATION of the CREATOR (God), and JAGAT ( as envisioned by Mankind) is JUST a DROP in the OCEAN.
When we discuss about the Jagat, we only talk of this “drop” only….May be Shankracharya in his “deeper thoughts” regarded Jagat in this Form as insignificant !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting you to Chandrapukar !

29 03 2012
hemapatel

તમારી વાત તદન સાચી છે.
બ્રહ્મ-પરબ્રહ્મ, સત્ય-અસત્ય.
આ વિષય એટલો બધો ઘહેરો છે,એના જ્ઞાન વિના ન સમજાય અને જ્ઞાન
હોય તો પણ આજનો જે સમય ચાલી રહ્યો છે,તેમાં આજની પેઢી માનવા તૈયાર નહી થાય.બાકી તો સીધી સરળ વાત છે
જેનો નાશ ન થાય તે સત્ય છે. ( પરર્માત્મા)
જેનો નાશ થાય તે અસત્ય છે. ( સૄષ્ટિ)

29 03 2012
manvant patel

sammat….sammat….sammat !

In a message dated 3/29/2012 9:49:03

30 03 2012
31 03 2012
Neeta Kotecha

ha jagat mithya che e pakku

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: