દેખાદેખી છોડ

20 04 2012

પોતાપણાનો કર ભરોસો દેખાદેખી છોડ

મનવા જીવન છે અણમોલ

નિર્બળતાને ખંખેરી અભયનો પીટજે ઢોલ

મનવા જીવન છે અણમોલ

કર્મના ફળને આવકાર ‘ગીતા’ સંગ નાતો જોડ

મનવા જીવન છે અણમોલ

માતપિતાને આદર આપ મર્યાદા ના તોડ

મનવા જીવન છે અણમોલ

સંસ્કારની જ્યોત જલાવી નિર્બળતાને છોડ

મનવા જીવન છે અણમોલ

પ્રાર્થનાનો કર ગ્રહીલે અંધશ્રધ્ધા  ને છોડ

મનવા જીવન છે અણમોલ

હરિનો મારગ છે શૂરાનો કાયરતા  ને છોડ

મનવા જીવન છે અણમોલ

પ્રેમનો પંથ છે પવિત્ર આંખ મીંચીને દોડ

મનવા જીવન છે અણમોલ

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

20 04 2012
Neeta Kotecha

પ્રેમનો પંથ છે પવિત્ર આંખ મીંચીને દોડ

મનવા જીવન છે અણમોલ

khub saras

20 04 2012
ASHOK M VAISHNAV

સરળ ભાષામાં આટલી સુક્ષ્મ અને ગહન વાત કહી આપી છે.
આ સંદેશ પ્રસાર કરવા માટે કાવ્યનો સાહિત્ય પ્રકાર પ્રયોગ પણ અનોખો અને અસરકારક છે.
સહુથી વધારે મહત્વનું તો એ છે કે સામાન્યતઃ જે વાત બુધ્ધિના તરંગ પર જ કહી શકાય તેમ મનાય તે વાત તમે લાગણીનાં વમળોમાં વહેતી કરી દીધી છે.

20 04 2012
DR. CHANDRAVADAN MISTRY

મનવા જીવન છે અણમોલ
With this THOUGHT…your Rachana tells ALL RIGHT THINGS to do in our LIFE as a HUMAN.
Liked it !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !

20 04 2012
વિવેક ટેલર

સુંદર !

20 04 2012
સુરેશ

સરસ રચના છે; પણ ગેયતા માટે થોડુંક મઠારવાની જરૂર છે.
તમારી મંજૂરી હોય તો મારી રીતે મઠારી આપીશ .

26 07 2012
pravina

please do that.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: