યાદ રાખવા જેવું

24 04 2012

જે સુંદર મોઢા પર હું ગુમાન કરું છું

તે નિહાળવા આયનાની જરૂર પડે છે !

 

 

 

દરેકને મારા ત્રાજવે તોલું છું.

ત્રાજવા અને કાટલાં બંને મારા.

પરિણામઃ  નિરાશા,  હતાશા,  ઉદસિનતા.

માત્ર ત્રાજવું યા કાટલું બદલી જો.

પરિણામઃ તાજગી, સ્ફૂર્તિ અને પ્રસન્નતા.

 

 

 

જીવનમાં બે જણને નારાજ ન કરશો!

એક  ડૉક્ટર  અને બીજા  ભગવાન.

ભગવાન જો  નારાજ  થશે તો

ડૉક્ટર  પાસે  ગયા વગર  છૂટકો  નથી

ડૉક્ટરને  નારાજ કરશો તો  અંતે

ભગવાન  પાસે  જવું  પડશે !

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: