જય જય ગરવી ગુજરાત

1 05 2012

ગુજરાત દિવસના સહુને અભિનંદન

 

જય  જય  ગરવી  ગુજરાત

જ્યાં થાય  સ્વપના સાકાર

ગાંધી  સરદારને  પ્રણામ

ધબકે ગામડાંઓમાં  પ્રાણ

આજે  શહેરની  રોનકનો ના પાર

દુકાળ  ધરતીકંપ મુશળધારને  રમખાણ

ખમીરવંતી  પ્રજા છે જેની

વેપાર વાણિજ્યમાં જોડ ન જેની

સર્વધર્મ સમાન નીતિ તેની

વાણિયા બ્રાહ્મણ કોળી  પટેલ

ગુજરાતીનું  ગૌરવ ઠાંસેલ

કલાકારોની જનેતા રિવાજોની પ્રણેતા

ભૂતકાળ જેનો જાજ્વલ્યમાન

વર્તમાન જેનું અડિખમ મહાન

ભવિષ્યની  જેણે  બાંધી  મદાર

ભારતમાનો  લડકવાયો  “ગુજરાતી”

સારા જગમાં  જેની નામના “ગુજરાતી”

જ્ઞાની  તવંગર  ગરીબ કે અંધશ્રદ્ધાળુ

સહુને  પોષતું  રૂડું  રૂપાળું

ગમતું  નામ ગૌરવથી  સોહતું

‘ગુજરાત’  ગુજરાત’ ગુજરાત’ ગુજરાત’

ભારતમાનો  છે અગ્રગણ્ય ભાગ

નરેન્દ્ર મોદીના નામે  કરે યાદ

જેની  એક  ઝલક ન રહે કોઈ ફરિયાદ

જય  જય  ગરવી  ગુજરાત

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

1 05 2012
chandravadan

Happy Gujarat day !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Avjo !
Thanks for the visit/comment on Chandrapukar !

1 05 2012
Navin Banker

Jay Jay Garvi Gujarat. Happy Gujarat Day to all.
Navin Banker

1 05 2012
ઇન્દુ શાહ

સહુને ગુજરાત દિવસના અભિનંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: