વિચારનાં વહેણ

9 05 2012

સારી  ઉમર  બસ  અરીસાને તાકતી  રહી

સૌંદર્ય  દિલમાં  હતું ને  મુખડું સંવારતી  રહી.

 

 

 

ગુપ્ત વાત અને ગુપ્તચર ગુપ્ત  સારા

ગુપ્તતા લોપનીય ત્યારે   છડેચોક  વેચાયા

 

 

 

‘મા’ની  વાતો કાયમ સાંભળતી

આજે યાદ કરી તેમાં વિહરતી.

 

 

 

બાળપણ જો તોફાન અને મસ્તીમાં ન ગુમાવ્યું હોત તો?

ખેર,  ‘આજનો’ ઉપયોગ ભરપૂર કરી સુંદર રીતે ગુજાર!

 

 

 

ઉદારતાથી  પ્રેમ  કરો.

મધુરભાષી  બનો

સાદગી  અપનાવો

કુદરત પર  વિશ્વાસ રાખો

જીવન નંદનવન બની જશે


ક્રિયાઓ

Information

2 responses

9 05 2012
Satish Parikh

As I said earlier, I enjoy reading all your blog articles. However, I do not get chance to write comment on each one of them.
One little comment:
Trust in nature vs Trust in GOD is more appropriate.

One little cooment:

9 05 2012
chandravadan

મા’ની વાતો કાયમ સાંભળતી

આજે યાદ કરી તેમાં વિહરતી.
In this Post are some Pearls… I picked one related to the MOTHER….
And, the Mother’s Day is soon.
HAPPY MOTHER’S DAY to ALL !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you for this NEW POST…& the OLD POSTS you had missed !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: