આજનો શુભ માતૃદિવસ

13 05 2012

મમ્મીઃ  એકે જન્મ અને સંસ્કાર  આપ્યા.

 

બાઃ પ્રેમે આવકારી ગલે લાગાવી.

 

મામી તથા બાના ચરણોમાં દંડવત પ્રણામ.

 

આમ તો યાદ રોજ સતાવે છે. કિંતુ આજે અધિક, કદાચ અમેરિકાની અસર હોય.

 

મમ્મીઃ  પ્રવિણાની

 

બાઃ પ્રાણથી પ્રિય પતિ અવિનાશની.

 

નાનપણમા મમ્મી તને પરેશાન કરી હતી. ઉદાર દિલે તું સહી લેતી અને પ્યાર આપતી.

બા, લગ્ન કરીને આંગણે આવી ,ખૂબ પ્યાર આપ્યો. તમારા નાના પુત્રની પત્ની બની.

 

મમ્મીઃ તારો નિર્મળ પ્યાર અને સુંદર સંસ્કાર આજે પણ જીવન જીવવાની શક્તિ આપે છે.

બાઃ તમારું તથા પરિવારનું સ્નેહ અને સાંનિધ્ય આજે માણી રહી છું.

 

મમ્મીઃ તને પજવતી, મસ્તી કરતી, હા, તું વઢતી તેની મીઠી યાદ માણું છું.

બાઃ તમારા હ્રદયની વિશાળતા આજે ખાસ યાદ કરું છું.

 

મમ્મીઃ તારો સહવાસ ઘણા વર્ષો માણ્યો.

બાઃ ટુંકાગાળામાં તમે ખોબલા ભરીને સ્નેહ આપ્યો.

 

મમ્મીઃ તારું સ્નેહ નિતરતું સંબોધન કાનમાં ગુંજે છે.

બાઃ તમારું “પવિના” નું સંબોધન મારી દાદીની યાદ અપાવતું.

 

સંસ્કાર દીપાવી ગૌરવભેર જીવન જીવવાનો અવસર પામી

 

 

જન્મ ધરી આ જગમાં આણી

કૃપા દ્રષ્ટિ તારી પ્રેમે માણી

ઉપકાર તારા દિલમાં ભારી

મા તું મારી પ્યારી પ્યારી

 

 

તમે નહી તમારી યાદો છે

કદી વિસરીશ નહી વાદો છે

સનમાન જાળવીશ ઈરાદો છે

પ્રેમ પામીશ, આપીશ સોદો છે

Happy  Mother’s  Day

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

13 05 2012
pragnaju

WISHING YOU ALL HAPPY MOTHER’S DAY
ENJOY & LEARN FROM THE FOLLOWING
HOW TO LOVE YOUR MOTHER

“Life is like a flowing river of opportunities so is love of mother.

It is up to you to stand up with a bucket or with a spoon.”

13 05 2012
Neeta Kotecha

HAPPY MOTHERS DAY 🙂

13 05 2012
chandravadan

તમે નહી તમારી યાદો છે

કદી વિસરીશ નહી વાદો છે
The Post filled with your TRUE FEELINGS & read in your own WORDS.
Liked it !
HAPPY MOTHER’S DAY !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar !

13 05 2012
ઇન્દુ શાહ

હેપિ મધર’સ ડે
માની યાદો અહર્નિસ રહે જ.મા તે મા બીજા બધા વગડાના વા

13 05 2012
Navin Banker

You have a very tender loving heart, Pravinaben !
Nice thoughts.
Navin Banker

15 05 2012
manvant@aol.com

aabhaar PAVINA !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: