કેવડી ભુલ કરી

18 05 2012

ચુંટ્યા ફુલ અને પૂજા કરી

સુગંધ તેની ચરણે ધરી

વૃક્ષની શોભા લીધી હરી

અનજાણ કેવડી ભૂલ કરી

ચચરે બદન વેદના ભારી

છેણી હથોડાના ઘા કરી

પથ્થર પર જેને કોતરી

અનજાણ કેવડી ભૂલ કરી

બાહ્યરૂપ ભાળી આંખ ઠરી

થાળ ભોજનના સન્મુખ ધરી

પિરસી બાસુંદી કટોરી ભરી

અનજાણ કેવડી ભૂલ કરી

ભુખ્યાંના અન્ન લીધા હરી

વ્યાકુળ બની પ્રાર્થના કરી

પ્રેમ વિહવળતા ભાવ ભરી

અનજાણ કેવડી ભૂલ કરી

અંતરે અંદર નજર ઠરી

પોઢ્યો શાંત નિંદ્રા ગહરી

કસ્તુરી મુજમાં જગે વિહરી

અનજાણ કેવડી ભૂલ કરી

કરી કૃપા, બેઉ કર ગ્રહી

સત્યનો પર્દાફાશ જોઈ રહી  

અંતે મારી  આંખ ખુલી

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

18 05 2012
manvant

Bhool sudhari levano uttam prayas ! Thx,Bahena !

18 05 2012
Raksha

GHANEE SARAS RACHANA! BHULO KARYA PACHEE AANKH KHULEE EJ MAHATVANU!

19 05 2012
chandravadan

સત્યનો પર્દાફાશ જોઈ રહી

અંતે મારી આંખ ખુલી
Bhul ( Mistake)….but at the End more important is that “you saw the Truth”…..( & may be the Apology for the Mistake)
Liked it !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: