જૂદો દૃષ્ટિકોણ—છતી આંખે દેખાય

30 05 2012

૧.

સગાં સ્મશાનેથી પાછાં ન વળે તો શું સાથે બળે?

એકના અગ્નિદાહના પૈસા ન હતાં ત્યાં  ક્યાંથી પરવડે?

૨.

છૂટે ન શ્વાસ ત્યાં સુધી સહુ દવા કરે છે

ઉમર થઈ યા પિડાતા હોય તો છૂટવા દોને !

૩.

છતી આંખે દેખાય તે ઘણી વાર સત્ય હોતું નથી !

આંખ મિંચાયા પછી કશી વાતમાં તથ્ય હોતું નથી .

૪.

કહેવાય છે મરનારની પાછળ કોઈ મરતું નથી !

જીવાડનારને અકસ્માત પણ મારી શકતું નથી .

૫.

જુએ  છે દેહને  પિડાતો ડૉક્ટર પણ કશું કરી શકતા નથી !

માત્ર ઈલાજ કરી શકે બાકી હોનીને કોઈ અવગણી શકતું નથી !

Advertisements

ક્રિયાઓ

Information

One response

31 05 2012
nitin vyas

This is awesome. real truth of life. By reading this we will learn to accept the reality. thanks for sharing.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: