બોલો કોણ——જવાબ આપો-લો આપ્યા

31 05 2012

2૧મી સદીમાં મારા વગર ચાલે નહી

ચાલાવો તો જાણે એમ લાગે કે શું હું

જુવાનો સાથે કદમ મિલાવી શકું છું?

 

જવાબઃ  કમપ્યુટર

જ્યાં જુઓ ત્યાં શાંતિનો ભંગ

સમય કસમયનો મને ન રંજ

કોઇ ખુશ કોઈ નાખુશ

હું ના બોલું, માત્ર સંદેશો વહું.

 

૨. જવાબ–સેલ ફોન

 

૩.

નિહાળું પણ અડકું નહી

બોલું સાંભળુ હસુ સંગે

પ્યાર આપું પ્યાર પામું

દૂર છતાં નજદિક ભાળું

 

 

જવાબ— સ્કાઈપ

આવડે નહી છતાં પણ મુશ્કેલ નહી

ભલેને ગમે તે રીતે મનભાવન સહુને

છબરડાં વાળું અંતે મહેમાનોને ખુશ કરું

 

જવાબઃ વાંચીને રાંધવની કળા  (રેસીપી)

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: