પુરૂષ – સ્ત્રી

7 06 2012

૧.

એકલો ક્યાંય પણ જાય તો માન મળવાનું બાજુએ રહ્યું

કોઈ ભાવ પણ ન આપે !

કાણા વગર  ચાલે નહી ને કાણો મારી આંખે નહી!

પત્ની  વગર  ચાલે નહી અરે શેક્યો પાપડ પણ ભાંગે નહી.

કહે છે કે સ્ત્રી પુરૂષ કરતાં બમણું બોલે છે !

જો પુરૂષ પહેલી વાર સાંભળતો હોય તો બીજીવાર બોલવું  ન  પડે!

સ્ત્રીને  સમજી  નથી  શક્તો?

શું પોતાની  જાતને સમજે  છે?

પોતાપણું  ખોઈ  “ડોવર મેન” બનવાનું કોણે કહ્યું  હતું.?

સ્ત્રી નરકની ખાણા  !

જેમાંથી ‘હીરા’  જેવો  ખુદ પેદા  થયો !

સ્ત્રી  પ્રેરણાનો સ્રોત  છે.

તેથી તો પુરૂષ સફળતાનાં સોપાન સર કરી શકે છે.

સ્ત્રી નહી વંશ વૃદ્ધિ નહી !

સ્ત્રીને  શું જોઈએ છે ?

તેને  પોતાને ખબર હોત તો  તમને પૂછત  શું કામ?

૧૦

પૈસા  જો  સ્ત્રી  નહી વાપરે તો શું ઉપર બેંકમાં  ખાતું  ખોલાવ્યું  છે?

૧૧

સ્ત્રીને સમજવાની કોશિશ પણ ન કરશો !

સુખી  થવું  હોય  તો ?

૧૨

સ્ત્રી  ના રૂપ અનેક તેના રંગ અનેક તેના  ઢંગ અવનવા.

૧૩.

સ્ત્રી “માતૃત્વ” પામે છે, પુરૂષને કારણે.

૧૪.

પુરૂષને  સ્ત્રીની મહત્તાની જાણ, આડે આવે છે તેનો ‘અહંકાર’

૧૫.

‘સ્ત્રી’ અને ‘પુરૂષ’ એકબીજાના પૂરક છે.

૧૬.

સત્કાર્ય અને સદવિચારની સ્ત્રી પ્રેરણાદાયી બને તો

જીવન બંનેનું મહેકી ઉઠે.

૧૭.

સ્ત્રી યા પુરૂષ માત્ર સ્વાર્થમાં ગળાડૂબ હોય ત્યારે

કેવા સમાજની અપેક્ષા રાખી શકાય?

૧૮.

સ્ત્રી અને પુરૂષ સંસાર રથના પૈડાં છે. આગળના ચાલે

એટલે પાછાળનાં ખેંચાતા નથી બંને ધરી સાથે જોડાયેલાં

છે.

૧૯

સ્ત્રી અને પુરૂષ બંને એકબીજા વગર અધૂરાં છે.

૨૦.

બંને સમાન મહત્વના છે. કોઈ  વધારે નહી કોઈ ઓછું નહી.

તેમને સનમાન આપો!

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

7 06 2012
pragnaju

સ્ત્રી અને પુરૂષ બંને એકબીજા વગર અધૂરાં………….

8 06 2012
8 06 2012
Vinod R. Patel

સ્ત્રી અને પુરૂષ બંને એકબીજા વગર અધૂરાં છે.

બંને સમાન મહત્વના છે. કોઈ વધારે નહી કોઈ ઓછું નહી.

તેમને સનમાન આપો!

સાચી વાત છે.સ્ત્રી અને પુરુષ એક બીજાના પુરક બનીને સંસારનો

ભાર ઉઠાવતાં હોય છે. In every WOMAN there is always a MAN.!

30 07 2013
Dip

આ બધુ ફ્ક્ત ફિલોસોફી છે હ્કીકત તદન જુદી છે.

10 01 2014
pravina Avinash

તેથી તો છૂટાછેડાની નોબત આવીને ઉભી રહે છે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: