કામ અને પ્રેમ

10 06 2012

કામને  પ્રેમનું ઉપનામ ન દેશો

પ્રેમને  કામ કહી ન અભડાવશો !

 

કામની   આગ  છે  દાહક

પ્રેમનો  બાગ  છે  પ્રેરક

 

કામ  છે  અંધ  ભુલાવે ભીંત

પ્રેમને  સંગ  ફેલાયે પ્રીત

 

કામની  આગ  છે  મોહક

પ્રેમની  નોખી  છે  રોનક

 

કામની  તલપ  ભુલાવે  ભાન

પ્રેમની  સોબત  વધારે  શાન

 

કામાથી  કામિની  બને  બેફામ

પ્રેમથી  પ્રેમીકા ખેંચે  લગામ

 

કામનો  છે  કાતિલ  અંજામ

પ્રેમનો છે  ભરપૂર  સરંજામ

 

યાદ રહે  કામ નક્કી ડૂબાડે

પ્યારનો સુંદર ધર્મ  છે  તારે

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

10 06 2012
pragnaju

કામાથી કામિની બને બેફામ
પ્રેમથી પ્રેમીકા ખેંચે લગામ

કામનો છે કાતિલ અંજામ
પ્રેમનો છે ભરપૂર સરંજામ

ખૂબ સરસ અભિવ્યક્તી

સામાન્ય આનંદ થી માંડીને તીવ્ર આંતરવૈયક્તિક આકર્ષણ જેવી વિવિધ લાગણીઓ, સ્થિતિઓ અને અભિગમોના સંદર્ભમાં ટાંકી શકાય છે શબ્દ પ્રેમ ક્રિયાપદ અને નામ બંને છે.પ્રેમ એ એક જ લાગણી નથી, પરંતુ બે કે બેથી વધારે લાગણીઓમાંથી નીપજેલું સંવેદન છે.આપણા માટે કંઈ પણ મહત્વનું હોય, તે એક કરતા વધારે લાગણીઓને જન્મ આપે છે અને આપણે આપણી લાગણીઓ અંગે લાગણીઓ વિચારો ધરાવીએ છીએ. શબ્દના ઉપયોગો અને અર્થોનું વૈવિધ્ય અને તેની સાથે સંકળાયેલી લાગણીઓની સંકુલતા પ્રેમ શબ્દને અન્ય સંવેદનશીલ સ્થિતિઓની સરખામણીમાં પણ સાતત્યપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે.

14 06 2012
manvant

lekhan gamyu. Aabhar.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: