ભેજુ કસો ઉખાણાં ૧૦ ના જવાબ

24 06 2012

શીલ અને સદાચારની  જનની છું

જેમાંથી હું  જન્મું  છું તે  દિવ્ય  છે

જવાબ —–પ્રેમ

૨.

સઘળે  હાજર છતાં અલિપ્ત

રાત  દિવસથી રહું અસંગત

જળસ્થળ ચરાચરમાં વ્યાપક

ચારેય  દિશાનો સંસ્થાપક—-

જવાબ–અવકાશ

૩.

ભેદભાવ કદી  ન  કરતો

આમંત્રણની રાહ ન જોતો

જળચર સ્થળચરને ચાહતો

જ્યોત શક્તિને પ્રસારતો

જવાબઃ   સૂરજ

૪.

સકળ સૃષ્ટિમાં  વ્યાપક

જે  તુજ  અંતરે  સમાણો

ફુલે સુગંધ બની વિલસ્યો

અસિમિત ભ્રમાંડમાં ખોવાણો——

જવાબ —–પવન દેવતા

 

 

 
Advertisements

ક્રિયાઓ

Information

One response

25 06 2012
pragnaju

૧પ્રેમ જ્યારે આવી જ ઘટના કોઈ વ્યક્તિ અને પરમાત્મા વચ્ચે ઘટે છે,તો તેનું નામ પ્રાર્થના,આરાધના, પૂજા, ભક્તિ એ પ્રેમનું અંતિમ સ્વરૂપ છે.
૨ જે તમને પ્રેમ કરવા માટે પસંદગીનો અવકાશ આપે. એ તમારામાં રહેલી પ્રેમ કરવાની ક્ષમતાઓને જોઈ શકે, સમજી શકે
૩સૂરજનો અદભૂત મહિમા જે જીવનદાતા છે.
યાદ
મુશ્કેલીની આંધીઓમાં જાત ડૂબેલી હોય અને,
વાંસે માનો હાથ ફરે તો એમ કહો ભાઈ, સૂરજ છે.

‘ચાતક’ની કિસ્મતમાં હરદમ ઈંતજારની રાતો છે,
પગરવ આવી સાદ કરે તો એમ કહો ભાઈ, સૂરજ છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
૪.ઉધીયું-જલેબી, ફિલ્મી ગીતની મસ્તી સાથે થોક બંધ પતંગ અને દોરી સાથે વહેલી સવારથી મોડી સાંજ સુધી એક બીજાના પતંગને કાપવામાં મગ્ન હોય છે. આ બધી જ તૈયારીઓ વચ્ચે કોની પ્રાર્શના કરવી પડે?… પવન દેવતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: