કાવ્ય– પ્રતિકાવ્ય – ઉપસંહાર–માણો

26 06 2012
આ બે અપદ્યા-ગદ્ય શૈલી માં લખાએલ કાવ્યો ઈન્ટરનેટ ઉપર ઘણા સમયથી સર્ક્યુલેશન માં છે.
હ્યુસ્ટન નાં રહેવાસી કવિયેત્રી પ્રવિણાબેન કડકિયાએ Conclusion / ઉપસંહાર સરસ લખ્યો છે.
કાવ્ય, પ્રતિકાવ્ય અને ઉપસંહારશા રાખું છું કે મારી જેમ તમને પણ વાચવાની મજા પડશે.
એક અનોખું કાવ્ય           
સારી રીત નથી
એવુયનથીકેવતનમાટેમનેપ્રિતનથી
ચ્છાથાયછેઅમેરીકાનાઅનુભવોલખુતમને
શુલખુ? અહીયાસંસ્કારકેસંસ્ક્રુતિસંકલિતનથી.
મનેઘણૉથાયછેવતનછોડ્યાનોઅફ્સોસહવે,
હિમાલયછોડીનેસ્નોનાઢગલામેળવામાકાઇજીતનથી
.
અમેરીકનરેપસોંગસાંભળીનેકાનનેએઠાકરવાના
અહીંયાનરસિંહમીરાનાપ્રભાતિયાકેભજનસંગિતનથી.
સંતાનોનાઉછેરીકરણનોયઅહીંયાહોયછેહિસાબકિતાબ
અહીયાભરતીયમાબાપજેવુઉદારીકરણગણિતનથી
બદલાતીફેશનનાનખરાઅહીંયાહોયછેનિત્યનવા
સ્ત્રીનાબાહ્યસૌદર્યજેટ્લુઆંતરીકસૌદર્યચકચકીતનથી.
પ્રેમ, વિસ્વાસઅનેઅનુકુલીનઆઘરીતસંબઘોનથી
ઇન્ડીયનકલ્ચરજેવુલગ્નજીવનઅહીંયાવ્યવસ્થિતનથી
દુઃખીથવાનીઘણીજરીતોહશેદુનિયામાહેપ્રભુ
મનનેમારીનેજીવ્યાકરવુસારીરીતનથી
જયકાંતજાની(USA)
NOW READ AN ANSWER TO THIS POEM……….
મગરનાંઆંસુ
જેદેશનોરોટલોખાવોછેતેનેગાળોભાંડવીઠીકનથી.
વતનનેતરછોડીઆવ્યાછોજાતે,હવેરોદડાંરડવાઠીકનથી.
લોકટનાબ્લાઉઝઅનેખુલ્લાપેટગુજરાતમાંજોયાપછી,
અમેરિકાનીસંસ્કૃતિનીવાતોકરવીઠીકનથી.
સરસ્વતીમંદીરોમા, જયાંવિદ્યાર્થીનીઓ  સેઇફનથી,
ત્યાંરોજેસંસ્કૃતિનાબણગાંફૂંકવાઠીકનથી.
બોલિવુડનાબિભત્સન્રુત્યોનેરોજટીવીપરજોયાપછી,
મનમાંગમતીઅમેરિકાનીફેશનવખોડવીઠીક  નથી.
જયાંઘરડાંઘરનીતનવાબંધાતાહોયત્યાં,
ભારતિયમાબાપોનીસેવાકરતાંશ્રવણોનીવાતોઠીકનથી.
મહારાજો,બાબાઓ,લાલુઓ, ઠાકરેઓઅનેભાઇનો.
દેશછોડીઆવ્યાપછી,હવેઓબામાનેગાળોદેવીઠીકનથી.
જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.
પાછાપહોંચી જાવ,કોઇ રોકે નહી,
મગરના આ આંસુ ઠીક નથી માંડ્યું છે
શામાટે સત્ય કહેતાં અચકાવ છો...
Conclusion / ઉપસંહાર
પ્રવિણા  કડકિઆ
મને ખબર છે
અંહી હવે ગમવા લાગ્યું છે.
આ માટી, હવા અને જળ સદી ગયા છે!
સંસ્કાર અને સંસ્કૃતિ બંને અંહી જળવાય છે
બોલિવુડ અને હોલિવુડમાં હવે ઝાઝો  ફરક નથી
ઘરડાં ઘરની હકિકત હવે ગળે ઉતરવા માંડી છે
હાજરા હજૂર બાવાઓને સાંભળવાની મઝા સહુ માણે છે
શું પામ્યા શું ખોયું તેનું સરવૈયુ કાઢજો
પ્રમાણિકતાથી જોજો  પલ્લુ કઈ તરફ નમે છે
પાછાં જવું નથી અંહી ગોઠતું નથી! બાવાના બેય બગડ્યા ?
બાળકોની પ્રગતિથી કોની છાતી ગજ ગજ ફૂલે છે
દુનિયા જોવાની, માણવાની અને અનુભવવાની મઝા લીધી  છે 
આ દેશ છે કર્મભૂમિ અને ભારતમાતા જન્મભૂમિ
જ્યા રામ અને કૃષ્ણ ખેલ્યા એ પુણ્યભૂમિ
બંનેનું ઋણ સમાન આ બાજુઓ પર છે
વડીલો અને કુટુંબીઓ ધીરેધીરે ગામતરે ગયા છે
અંહી ગામતરે જનારની અંતિમ વિધિ અને ઈચ્છા સુંદર રીતે આદર પામે છે
કુટુંબનું ખેંચાણ હવે અંહી છે ત્યાં નહી?
સ્મિત રેલાવો જે અંહી છે તે ત્યાં નથી
દેશદાઝ હોય તો કમાયેલા ડોલર દેશમાં પાઠવો
ભણતરની કિંમત જાણૉ કોઈ બાલકનું ભાવિ ઉજાળો !
બાકી અંહી રળેલાં ‘ડોલર’ તમને સ્વર્ગ નહી અપાવે!
માતૃભૂમિ પ્રત્યેનો આદર અને પ્યાર અંતિમ શ્વાસ તક ઘટવાની શક્યતા નથી
સત્ય કહું છું સત્ય સિવાય કહેવાની આદત હવે ગચ્છન્તિ કરી ગઈ છે !
Pravina Avinash Kadakia
Advertisements

ક્રિયાઓ

Information

13 responses

26 06 2012
nitin vyas

આ બે અપદ્યા-ગદ્ય શૈલી માં લખાએલ કાવ્યો ઈન્ટરનેટ ઉપર ઘણા સમયથી સર્ક્યુલેશન માં છે.

હ્યુસ્ટન નાં રહેવાસી કવિયેત્રી પ્રવિણાબેન કડકિયાએ Conclusion / ઉપસંહાર સરસ લખ્યો છે.

આકાવ્ય, પ્રતિકાવ્ય અને ઉપસંહારશા રાખું છું કે મારી જેમ તમને પણ વાચવાની મજા પડશે.

26 06 2012
pragnaju

વાહ
ઉપસંહાર તો મારા મનની વાતં
હમણા તો અમારી ઊંમરનાને મરતા જોયા.કાંઇ ન થઇ શકે એવામા હોસપીસ સારવારની સગવડ જોઈ અને મરણનો પણ જાણે ઉત્સવ!પ્રાર્થનાથી તેની પણ તૈયારી…
કેટલીકવાર તો ત્યાં પણ ગુજરાતીમા બોલવામા શરમ અનુભવતા અહીં ખાસ શીખેને ઘણુ બધુ

26 06 2012
saryu parikh

હાં, જ્યાં રહિયે ત્યાં આપણે જ આપણૂ જગત સજીને બેસીએ છીએ..
“બ્રહ્માની સૃષ્ટિ હશે સુંદર સુલેખ, પણ મારી મનઃસૃષ્ટિની સર્જક હું એક.” સરયૂ

26 06 2012
Devika Dhruva

પ્રવીણાબેનની વાત એકદમ સાચી છે.પહેલી બે પદ્યરચનાઓ જેટલી અથવા તેથી લાંબી કરો તો વધુ મઝા આવે. ખાસ કરીને
(૧)અમેરિકાના લાભો લેવા છે અને સારું નથી બોલવું તેવા લોકો માટે અને
( ૨) જે લોકો માતૃભુમિને ભૂલી રહ્યા છે,અમેરિકનાઇઝ્ડ થઇ ગયા છે અને ભારત વિષે સારું નથી બોલતા તેવા લોકો માટે…
લોકોને આટલું સમજતા ક્યાં તકલીફ પડે છે તે મોટો પ્રશ્નાર્થ છે કે,
આ દેશ છે કર્મભૂમિ અને ભારતમાતા જન્મભૂમિ,
બંનેનું ઋણ સમાન..
કેટલી સાદી અને શીરાની જેમ ગળે ઉતરી જાય તેવી સરળ આ વાત છે !
એક સારો વિષય લઇ આવ્યા પ્રવીણાબેન,અભિનંદન.
આશા રાખીએ કે વિશ્વબંધુત્વની ભાવના સૌમાં જાગે અને”વ્યક્તિ મટી બનુ વિશ્વ માનવી”નું સ્વપ્ન સાકાર થાય.

26 06 2012
pravina

તમારો વિચાર ગમ્યો. થોડી પંક્તિઓ ઉમેરવાનો પ્રયાસ કરીશ.

26 06 2012
Navin Banker

ઉપસંહાર ગમ્યો.સાવ સાચી વાત છે.’ત્યાંનું બધું જ સારુ અને અહીંનું ખરાબ’ એવા
ગાણાં ગાવા બંધ કરીને તુલનાત્મક રીતે વિચારવાનો સંદેશ આમાંથી મળે છે.આપના
જેવા વિચારકોની આજે જરુર છે.

નવીન બેન્કર

26 06 2012
manvant patel

khoob saras upasamhar chhe bahena ! Aabhar !….m.

In a message dated 6/26/2012 7:

26 06 2012
ઇન્દુ શાહ

સરસ જવાબ જેણે આપ્યો છે તેને ધન્યવાદ. આપનો સુંદર ઉપસંહાર.

27 06 2012
chandravadan

દેશદાઝ હોય તો કમાયેલા ડોલર દેશમાં પાઠવો

ભણતરની કિંમત જાણૉ કોઈ બાલકનું ભાવિ ઉજાળો !

બાકી અંહી રળેલાં ‘ડોલર’ તમને સ્વર્ગ નહી અપાવે!

Pravina Avinash Kadakia
Pravinaben,
Nice Post !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hoping to see you on Chandrapukar !

28 06 2012
Raksha

Khub saras……….

28 06 2012
hemapatel

કલ્ચરના બણગા ફોડીએ તો ભારતમાં હવે ક્યાં કોઈ કલ્ચર જેવું રહ્યું છે ?
અત્યારનો સમય જોતાં ભારતમાં બધુજ બદલાઈ રહ્યુ છે. પરદેશનુ એટલુ બધું આંધળુ અનુકરણ થઈ રહ્યું છે, કે આપણા દેશના યુવા વર્ગને જોતાં આપણને જ શરમ આવે. નાના મોટા સૌ બદલાઈ ગયા છે. પરદેશને પણ પાછળ મુકી દે એવી કલ્ચરની પરિસ્થિતી ભારતની છે.
જે દેશનુ અન્ન ખાતા હોઈએ, જે દેશે આશરો આપ્યો તેનુ ખરાબ તો ક્યારેય ન બોલાય. શાંતિમય જીવન તો અમેરિકામાં પણ છે

2 07 2012
Purnima Gandhi

Let us not throw baby away with bath water. Indian and American culture have good to offer. Let us use “Vivek Buddhi” and make the most of it. Whenever we become emotional and make judgement calls we are not looking at the issue with clear mind. I have lived here for 39 years and I love and appreciate my Indian heritage and values and personal growth that America has offered me.

28 12 2013

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: