કલાકાર———–કથાકાર

1 07 2012

કલાકાર

રંગમંચ પરથી ભારતની જનતાને રીઝવે છે.

કથાકાર

મંડપમાં બિરાજી ભારતની ભળી ભોલી જનતાને લુંટે છે.

કલાકાર

કરે અભિનય અને પોતાના ખિસા  ભરે.

કથાકાર

સરસ્વતીનો ગેરઉપયોગ કરી ખુલ્લે આમ જનતાને છેતરે.

કલાકારઃ

કલાની ઉપાસના કરતાં પોતાની વાસના સંતોષે.

કથાકારઃ

ઈશ્વરના નામ અને નેજા હેઠળ વિઘ્ન સંતોષી.

કલાકારઃ

સિનેમા અને નાટક દ્વારા મનગમતા સંદેશા પહોંચાડે .

કથાકારઃ

મંડપમા ગાદી તકિયે બિરાજી સંદેશાથી વિપરિત  આચરણ કરે.

કલાકારઃ

કલાની ઉપાસના નહી, મનોરંજનને બહાને પ્રજાની નૈતિકતાનું પતન.

કથાકારઃ

કથાના માધ્યમ દ્વારા પ્રજાને અવળે રસ્તે ચડાવે.

કલાકારઃ

તેને કહેવાય કલા અને કલદારનો સન્માર્ગે ઉપયોગ કરે.

કથાકારઃ

કથાના માધ્યમ દ્વારા ભક્તોને સાચો રાહ ચીંધે.

જો “કલાકાર”ને “કથાકાર” પોતાનો વ્યવસાય પ્રમાણિકતાથી  નિભાવે તો

આજે “ભારત”  અરે “દુનિયાનું” નોખું  ચિત્ર કેનવાસ પર હોત !

તેમાં રાજ્કારણિઓ અને  સત્તાધારીઓ  નકરો  કાદવ  કિચ્ચડ ઉમેરે છે.

કથાને બહાને ઢોંગ અને ધતિંગ.

કલાકાર  અને  કથાકાર બંનેમા એવી કુશળતા છે કે તેમના સમન્વયથી

દુનિયા બદલાઈ જાય.

બંનેને  વરેલી કાર્યક્ષમતાને  અભિનંદન.

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

1 07 2012
Navin Banker

satyavachan
Navin Banker

3 07 2012
nitin vyas

કલાકાર

કરે અભિનય અને પોતાના ખિસા ભરે.

કથાકાર

સરસ્વતીનો ગેરઉપયોગ કરી ખુલ્લે આમ જનતાને છેતરે.

Very nice comparison

Good post, thanks for sharing

Nitin

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: