મન મંથન

6 07 2012
૧.
જીવવા માટે પૈસા  આવશ્યક, પ્યાર પ્રાણવાયુ.
૨.
સૂતા સમયે  ઈશ્વરને યાદ કરશો તો ઉઠતા સમયે
તે જરૂર દયા વરસાવશે!
૩.
રસ્તે જનારને માન આપનાર ઘરનાને શું કામ અવગણો?
૪.
માતા પિતાના  હરએક વચન પ્રેમથી પરિપૂર્ણ હોય તે સત્ય સ્વિકારો
૫.
ભિંતમા  પડેલી તિરાડ સંધાય છે. સંબંધમાં પડેલી તિરાડ ભિંત બને છે.
૬.
દિલ બળે દિવાસળી ક્યાં ? જલે છતાં રાખ ક્યાં ?
૭.
અડધે  રસ્તે સાથ  છૂટ્યો, મારગ ન ખૂટ્યો.
૮.
શું ભુલવું અને શું યાદ રાખવું, એ નક્કી કરવું  મુશ્કેલ  છે !
૯.
કોઈના પર વિશ્વાસ કરો યા વિશ્વાસ ઉઠી જાય જો
સ્વાર્થ  નહી હોય તો દુખ ઓછું થશે !
૧૦.
વધુ પડતી કમાણી , ચાંદીની થાળી
રોગોને ઉજાણી, આવો પાડો તાળી
૧૧.
માણસો તો સારા  જ મળે છે
માત્ર દૃષ્ટિ ‘દુર્યોધન’ની છે !
Advertisements

ક્રિયાઓ

Information

5 responses

6 07 2012
Raksha

paanchamu chintan kharekhar vichaaravaa jevu chhe!

6 07 2012
Vinod R. Patel

અડધે રસ્તે સાથ છૂટ્યો, મારગ ન ખૂટ્યો.
.
શું ભુલવું અને શું યાદ રાખવું, એ નક્કી કરવું મુશ્કેલ છે !

બધા જ વાક્યો સુંદર છે મનન કરવા જેવા છે.અભિનંદન ,પ્રવિણાબેન.

.

6 07 2012
manvant

mane to no.5 vadhu gami gayu…Aabhar bahena aam to badhaa ja saras chhe j……m.

6 07 2012
વિવેક

સુંદર સુવાક્યો…

6 07 2012
pragnaju

સરસ સંકલન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: