મિત્ર ડૉ. કમલેશભાઈ લુલ્લાને હાર્દિક અભિનંદન.

9 07 2012
ડૉ. કમલેશ લુલ્લાના  સન્માનમા યોજેલ યાદગાર  સંભારણું.
પ્રદીપ  બ્રહ્મભટ્ટની અંતરની અભિલાષા.
શ્વેતા  અને પુષ્પક પંડ્યાનું  આતિથ્ય
ખૂબ સરળ   અને  રમુજી
ડૉ. કમલેશ લુલ્લા અને ડૉ. મારિયા
ભારત ગુજરાતના ગૌરવ વધારિયા
સિધ્ધિએ દ્વાર  ખટખટાવ્યા
કમલેશભાઈને પ્રેમે આવકાર્યા.
આપના સ્વભાવ  જેવી  સુંદર રચના.
‘નાસાના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક”
જેમને ‘નાસા તરફથી એચિવમેન્ટ એવોર્ડ એનાયત થયો છે.
ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતાના પનોતા પુત્ર.
ડૉ. કમલેશ  લુલ્લા
નાસાને  હિંચકે  ઝુલ્યા
હિંચકો આંબે આકાશે
લુલ્લા ઉડ્યા  ગગને
ગગને  ચાંદ  સિતારા
લુલ્લાને  લાગે  પ્યારા
પ્યારની નિરખો તાકાત
લુલ્લાએ  કરી  કમાલ
‘એસ્ટ્રોનટ” દ્વારા  ધમાલ
ધમાલે  ગજવ્યું  વિશ્વ
વિશ્વમાં  હિંદનું ગાન
ગાનમાં થયા ગુલતાન
લુલ્લા  ભારતનું  સંતાન
જય  હિંદ
જય  જય ગરવી ગુજરાત
Advertisements

ક્રિયાઓ

Information

3 responses

9 07 2012
pragnaju

ડૉ. કમલેશ લુલ્લા અને ડૉ. મારિયા
ભારત ગુજરાતના ગૌરવ વધારિયા
સિધ્ધિએ દ્વાર ખટખટાવ્યા
કમલેશભાઈને પ્રેમે આવકાર્યા.
આપના સ્વભાવ જેવી સુંદર રચના.
‘નાસાના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક”
જેમને ‘નાસા તરફથી એચિવમેન્ટ એવોર્ડ એનાયત થયો છે.

ખૂબ ખૂબ ધન્યવાદ

9 07 2012
Govind Maru

ડૉ. કમલેશભાઈ લુલ્લાને હાર્દીક અભીનન્દન….

11 07 2012
manvant

aapna abhinanadanma maro umero karava vinanti……Aabhar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s




%d bloggers like this: