ચોથો ક્યાં ?

21 07 2012

ચાર પીધેલાં જતા હતા. ગાડીમાં બેઠાં.

ડ્રાઈવરઃ અરે , આપણે ત્રણ કેમ? ચોથો ક્યાં?

એક, બે, ત્રણ.

દરેકે વારાફરતી ગણ્યાં.

હર વખત ચોથો ગાયબ.

ગાડી ચાલુ કરતો હતો ત્યાં એક પીધેલાંએ ઠુઠવો મૂક્યો.

ચોથાની પત્નીને શું જવાબ આપીશું?

એટલામાં પોલિસની ગાડી આવી . હાલત પરથી સમજી ગયો

બધાં પીધેલાં છે.

ડ્રાઈવરનું લાઈસન્સ માગ્યું. રડતાં રડતાં કહે “અમે ચાર જણાં હતાં.

સાહેબ ચોથો મિત્ર મળતો નથી. ગાડી ચાલુ ન હતી તેથી પોલિસ

તેમને હવાલાતમાં ન લઈ જઈ શકે !

પોલિસને ગમ્મત સુઝી કહે ‘હું ચોથો શોધી આપું તો બક્ષિસ મળ્શે !

બધા સાથે બોલ્યા, ‘હા , ચારેય જણા સો સો રૂપિયાની નોટ આપીશું.’

પોલિસે ગણવા માંડ્યા. એક, બે , ત્રણ અને ચાર.

વાહ , દરેકે સો રૂપિયાની નોટ પોલિસના હાથમાં થમાવી.

(પીધેલા દરેક પોતાને નહોતા ગણતાં———)

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

21 07 2012
pragnaju

પીધેલા દરેક પોતાને નહોતા ગણતાં…
નશા વગરના પણ ક્યાં ..? પોતાની જાતને ઇમ્યુન સમજે.!

28 07 2012
manvant patel

Akkal uchhini levati nathi jindagima…thx. Bahena …m.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: