ભુંડાથી ભગવાન પણ========

30 07 2012

ભક્તઃ

સવારે પ્રાર્થનામાં, હે પ્રભુ મને તું ખૂબ પ્યારો છે. તારી પૂજા સવારે , બપોરે કમાવાનું

અને રાતના ટી.વી.

ભગવાનઃ

હા, પ્યારા ભક્ત મને તેની જાણ છે. હું તારા પર પ્રસન્ન છું. બોલ શું જોઇએ છે.

ભક્તઃ

પ્રભુ જગજીત સિંહ, દેવ આનંદ, શમ્મી કપૂર અને હવે રાજેશ ખન્ના ગયા. બધા

મારા મનગમતા. ખમ્મા કરો, દયા કરો, હવે થોડા રાજકરણીઓને ઝપાટામાં

લો.

ભગવાનઃ

તું ભૂલી ગયો ભુંડાથી તો ભૂત ભાગે. શું તારે મારા સ્વર્ગમાં અશાંતિ ફેલાવવી છે ?

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

30 07 2012
Neeta Kotecha

:):):) ekdam sachchi vat kahi…

30 07 2012
pragnaju

વાહ

પ્રભુ જગજીત સિંહ, દેવ આનંદ, શમ્મી કપૂર અને હવે રાજેશ ખન્ના ગયા. બધા

મારા મનગમતા. ખમ્મા કરો, દયા કરો, હવે થોડા રાજકરણીઓને ઝપાટામાં

લો
.
આ રમુજ તો અમે પણ માણેલી
પણ

ભગવાનઃ

તું ભૂલી ગયો ભુંડાથી તો ભૂત ભાગે. શું તારે મારા સ્વર્ગમાં અશાંતિ ફેલાવવી છે ?

આ ઉતરનો અમને ખ્યાલ ન આવ્યો!

કેટલી સાચી વાત!

30 07 2012
Navin Banker

You are right. Good & appropriate reply.

Navin Banker

1 08 2012
DR. CHANDRAVADAN MISTRY

Saras Lakhan !
Gamyu !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !

1 08 2012
hemapatel

વાહ બહુજ સરસ !

3 08 2012
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

તમે સાચા છો, આપ સારુ લખો છો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s
%d bloggers like this: