તું પણ ચાહીશ મને (રાખીના પાવન દિવસે)

1 08 2012

નજર તારી મળી તાર સંધાયા

યાદ રાખજે તું પણ ચાહીશ મને

ભાઈલા મારા ભલે મઈલો દૂર

રાખીના પર્વે તું પણ ચાહીશ મને

બાળપણમાં અનહદ ઝઘડતાં છો ને

સતાવે  હવે યાદ તું પણ ચાહીશ મને

અવગુણ પર ઢાંક પિછોડો કરી્લે

ગુણો નિહાળ તું પણ ચાહીશ મને

સ્વાર્થના ભાવને તિલાંજલી આપી

નિઃસ્વાર્થ જો  તું પણ ચાહીશ મને

કુદરત આપી હરખે સકળ સૄષ્ટિમાં

પ્રેમે અંગીકાર તું પણ ચાહીશ મને

જીંદગીના ઓવારે હવે આવી  ઉભા

સુણ પાડું સાદ તું  પણ ચાહીશ મને

ચાહનાનું ફળ અસ્તિત્વ આ જગે

બીજમાં વૃક્ષ અને વૃક્ષમાં બીજ

એ સનાતન સત્ય કદી ના વિસાર

હું તને ચાહું તું પણ ચાહીશ મને

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

1 08 2012
Dilip Gajjar

બાળપણમાં અનહદ ઝઘડતાં છો ને
સતાવે હવે યાદ તું પણ ચાહીશ મને
અવગુણ પર ઢાંક પિછોડો કરી્લે
ગુણો નિહાળ તું પણ ચાહીશ મને
Pravinaben, aape sunder kaavya raju karyu..

1 08 2012
DR. CHANDRAVADAN MISTRY

નજર તારી મળી તાર સંધાયા

યાદ રાખજે તું પણ ચાહીશ મને

ભાઈલા મારા ભલે મઈલો દૂર

રાખીના પર્વે તું પણ ચાહીશ મને
A Brither – Sister Love is Pure & Sacred.
The Rakhadi is the token of this Love.
May YOU & ALL have a HAPPY RAXABANDHAN Day !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting All to my Blog !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: