આ બેલ મને માર

3 08 2012

અમેરિકામાં જન્મેલા બાળકોના માતા પિતા જ્યારે પોતાની “કરિયરમાં”

એવા રચ્યા પચ્યા હોય છે કે બાળકો અમુક ઉમરના થઈ જાય પછી

આંખ ખૂલે છે.  અનુભવ જણાવે છે કે ત્યારે જરાક મોડું થઈ ગયું હોય છે !

સત્ય કથાને આધારિત———————-

આજે  ક્રિસ્ટી કોલેજથી  મોડી આવી. મમ્મી જાણતી હતી કે તેનો મિત્ર છે.

અમેરિકામાં જન્મેલી અને ઉછરેલી છોકરીને કહેવાય તેટલા પ્રયાસ સીમા

અને સચિન કરી ચૂક્યા હતા. શામાટે સૂતેલા સાપને છંછેડવો.

છતાં પણ આદત પ્રમાણે સીમા રહી શકતી નહી. તેને હજુ આશા હતી કે તેની

લાડલી ક્રિસ્ટી માનશે ?  મોડા  આવવાનું કારણ પૂછ્યું તો કહે ‘ હું મારા પ્રોજેક્ટ

ઉપર કામ કરતી હતી.’ જો પ્રોજેક્ટ ન હોય તો રિસર્ચ પેપર બહાનું ક્રિસ્ટી પાસે

તૈયાર જ હોય.

એકની એક દિકરી તેથી લાડ પૂરા પામી હતી. બીજે દિવસે પણ મમ્મીએ

ધીરેથી એ જ સવાલ પૂછ્યો.

“જો મમ્મા હવે ફરીથી આ સવાલ પૂછીશ તો તને સારા સમાચાર આપીશ, કે

હું ‘મા’ બનવાની   છું અને તું તથા ડેડ નાના ,નાની.’!

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

3 08 2012
pragnaju

અતિશયોક્તીભરી લાગતી આ વાત અહીંની વાસ્તવિકતા છે !

3 08 2012
pravina Avinash

તમારી ‘કોમેન્ટ’ ખૂબ સચોટ છે.

4 08 2012
Neeta Kotecha

uffffffffffff dar lagi jay haji aa vaat ahiya india na loko ne vicharine…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: