થોડું મુસ્કુરાઓ-==વિચારો

11 08 2012

પાપાઃ

બેટા તને ખબર છે અપણે ત્યાં રોજ છાપું આવે છે .

(અખબાર). ચાલ તો પછી મને કહી બતાવ કે

પસ્તી, છાપું અને પ્રશ્ન પત્રમાં તફાવત શું છે?

બેટોઃ

માથું ખંજવાળતાં,   પપ્પા તમે પણ કેવા ઉલટ પુલટ

સવાલ પૂછો છો ! આવું તો શાળામાં ક્યારેય શિખવ્યું નથી !

પાપાઃ

બેટા જીવનના પાઠ ભણાવે પપ્પા નહી કે શાળા. જો ધ્યાન

દઈને સાંભળજે. છાપું જુનું થાય એટલે

‘ પસ્તી’–ભૂતકાળ

‘છાપું -વર્તમાનકાળ’-આજકી તાજા ખબર

‘પ્રશ્ન પત્ર- ભવિષ્યકાળ’- જેમાં શું હશે તેની ખબર ન હોય.

હવે તું વિચારજે !

Advertisements

ક્રિયાઓ

Information

One response

14 08 2012
manvant

saras shikhaman.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: