પુરૂષોત્તમ માસ એકાદશી

28 08 2012

“ભગવદ ગીતા”માં કષ્ણ ભગવાન ચોક્ખું કહે છે.મહિનાઓમાં

શ્રેષ્ઠ હું પુરૂષોત્તમ માસ છું.”

ભાદરવા મહિનાની શુક્લ પક્ષની એકાદશીની સહુની શુભ કામના.

જય શ્રી કષ્ણ

મહિનાઓમાં શ્રેષ્ઠ પુરૂષોત્તમ

વેદોમાં સામવેદ

દેવોમાં ઈન્દ્ર

રુદ્રોમાં શંકર

યક્ષોમાં કુબેર

પર્વતોમાં મેરૂ

વસ્તુઓમાં પાવક અગ્નિ

પુરોહિતોમાં બૃહસ્પતિ

સેનાપતિઓમાં કાર્તિકેય

જળાશયોમાં સાગર

આદિત્યોમાં વિષ્ણુ

જ્યોતિમાં સૂર્ય

વાયુમાં મરીચિ

નક્ષત્રોમાં ચંદ્ર

અક્ષરોમાં ‘અ’કાર

સમાસમાં દ્વન્દ્વ

અંતે અવિનાશી કાળ

કૃષ્ણ ભગવાનનો પરિચય.

એકાદશીનું પવિત્ર વ્રત.ક્રૂષ્ણ નામનું રટણ. સદવર્તન, સદવિચાર અને

સત્કાર્યમાં પ્રવૃત્ત મન સહુનું રહે તેવી અભિલાષા.

Advertisements

ક્રિયાઓ

Information

One response

28 08 2012
Neeta Kotecha

aa mahina ma ane hamesh pan sauthi uttam mantra pan hamna divas ni 11 mala kariye to jivan ane mrutyu badhu sudhri jay..
” OM NAMO BHAGVATE VASUDEVAY”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: