૧૦૦,૦૦૦ વખત આપણે મળ્યા

29 08 2012

તમારા બધાના પ્રેમ અને સહયોગને કારણે આપણી મુલાકાત

બ્લોગ ઉપર ૧૦૦,૦૦૦ના આઅડાને પાર કરી ગઈ.

સહુનો આભાર. બસ આમ ઉત્સાહ પ્રેરતા રહેશો. પ્રભુ કૃપાથી

આપને મનપસંદ સાહિત્યિક લખાણ લખતી રહીશ.

તમારા આગમને

કાયમના મિલને

સહારે કલમને

આનંદ જીગરને

પ્રવિણા અવિનાશ

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

29 08 2012
Neeta Kotecha

khub khub abhinanadan.. 🙂 1 pachi na 10000000000000000000000……. vadhta j jay evi j duaa karish

30 08 2012
SARYU PARIKH

તમારા પોતાના, ઉમંગ અને આનંદનો આંકડો ઘણો મોટો હશે.
સર્જનનો સહજ આનંદ…શુભેચ્છા… સરયૂ

30 08 2012
Navin Banker

આભાર તો અમારે વાંચકોએ, આપનો માનવાનો હોય, પ્રવિણાબેન ! કે આપ આવું સુંદર સુંદર સર્જેન કરી કરીને અમને પિરસ્યા કરો છો. વ્યક્તિગત રીતે મને ધાર્મિક સબજેક્ટ પર લખાયેલ કાવ્યો જેમાં મીરા, રાધા, કાનૂડો, ગોપીઓ…ને એવી બધી કલ્પનાઓ હોય એવા લખાણો સ્પર્શતા નથી એટલે હું એના પર તો નજર માત્ર ફેરવી લઇને ડીલીટ કરી નાંખું છું. બ્લોગ પર એ લખાણ હોય તો મૌન રહું છું. પણ જેમાં હૈયાની વાતો હોય, વેદના હોય, સમાજજીવનની કોઇ ખૂંચી જાય એવી વ્યથા હોય તો અચૂક પ્રતિભાવ આપું છું. પ્રેમ, વિરહ, તરફડાટ, વેદના, અંતરવ્યથા, બંડખોર વિદ્રોહ એ બધા મારા પ્રિય વિષયો છે.

અસ્તુ.

2 09 2012
Ramola Dalal

Pravina big “Congratulation” on your achievment. You write so good and cover all diffrent topics, so reader like to visit you website. Hope more people read and take interest and encourage you to create more good work that you are doing.

2 09 2012
manvant

Bhale bahena !!!!….m.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: