ગઝલ પર કલમની ગુંજાઈશ

6 09 2012

ભાગ્ય કેવું, આજ દિલ ચાહતું તુજને અતિ

આજ તારી યાદમાં ધડકવું ભૂલી ગયું=====

તું નહી તો યાદ તારી જીવવા પૂરતી બની

વાટડી જોવી રહી બીજા ભવે મુલાકાતની============

બોધ દીધો  માવડીએ,  ના ધર્યોતો કાનમાં

આ જગતની  ઠેસ વાગી, રાહનો દીપક થયો===============

શિક્ષકો કરતા સજા રોજ મુજને વર્ગમાં

આજ મારી આંખ ખુલી શિક્ષિકા જાતે બની=============

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

6 09 2012
pragnaju

સરસ
યાદ
મેં ગઝલ લખવા કલમ પર ચાંદની લીધી હતી,

ને પછી લયમાં ઝબોળી લાગણી લીધી હતી.

ઓટલા જે જે મળ્યા ત્યાં બેસવું પડતું હતું;

મેં ખભા પર યાદની એક ગાંસડી લીધી હતી. …

હું સમયની ધૂપ ખંખેરી થયો’તો ચાલતો;

મેં ક્ષણોની જાતને પણ પારખી લીધી

7 09 2012
manvant patel

wah bahena ! Tame shikshak hu vidyarthi !……..manvant……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: